gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભોજન સામે મૂક્યું અને હાથ પગ બાંધી દીધા… અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વર્તન! | …

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
ભોજન સામે મૂક્યું અને હાથ પગ બાંધી દીધા… અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વર્તન! | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Hospital Patient Viral Video: અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાંથી એક દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. દર્દીને સારવાર આપવાને તેના હાથ-પગ બાંધેલા જોઈને દરેક લોકો ચોંકી ઉઠ્યા છે. આ ઘટના આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરે છે. વીડિયો વાયરલ થયા બાદ દર્દીને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેનો પરિવાર તેને લખનઉ લઈ જઈ રહ્યો હતો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

માનવતા શર્મસાર

અયોધ્યા જિલ્લા હોસ્પિટલના આ વાઈરલ થયેલા વીડિયોએ સમગ્ર આરોગ્ય તંત્રની પોલ ખોલી દીધી છે. વીડિયોમાં એક દર્દીના હાથ-પગ બાંધેલા છે અને સામે રાખેલું ભોજન તે લાચારીથી જોઈ રહ્યો છે. કારણ કે તે ભોજન કઈ રીતે કરે તેના હાથ-પગ તો બાંધી દીધા હતા. આ દ્રશ્ય કોઈ જેલનું નથી પરંતુ હોસ્પિટલના ‘ન વપરાતા વોર્ડ’નું છે, જેને પહેલાથી જ બંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલ વહીવટીતંત્રએ દાવો કર્યો હતો કે, દર્દી માનસિક રીતે અસ્થિર હતો અને ‘આલ્કોહોલિક સાયકો’ હતો. જોકે, આ અમાનવીય વર્તનથી સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા થયા છે.

વીડિયો વાઈરલ થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં

વીડિયો વાઈરલ થતાં જ વહીવટીતંત્ર તરત જ એક્શનમાં આવ્યું અને તાત્કાલિક 8 નવેમ્બરના રોજ સવારે દર્દીને દર્શન નગર મેડિકલ કોલેજમાં રિફર કર્યો. ઈમરજન્સી ઇન્ચાર્જ ડૉ. વિનોદ કુમાર આર્યએ જણાવ્યું કે, દર્દીને બેભાન હાલતમાં લાવવામાં આવ્યો હતો અને તે પાગલ નહોતો, પરંતુ લાંબા સમયથી ક્રોનિક ‘આલ્કોહોલિક હોવાની સાથે-સાથે ડાયાબિટીસથી પણ પીડાતો હતો. દર્દીના ભત્રીજા રાહુલે પણ પુષ્ટિ કરી કે તેના મારા પાગલ નહોતા, પરંતુ ડાયાબિટીસથી પીડાતા હતા. તેણે જણાવ્યું કે, ડિસ્ચાર્જ પછી લખનઉ લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. 

આ જવાબદારી કોણ લેશે?

અયોધ્યાની જિલ્લા હોસ્પિટલના સીએમએસ રાજેશ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે દર્દીને કોઈએ ગેટ પર છોડી દીધો હતો. તે 5 નવેમ્બરના રોજ દાખલ થયો હતો. જોકે, દર્દીના પરિવાર અને મેડિકલ કોલેજના ડૉક્ટરના નિવેદનોથી જિલ્લા હોસ્પિટલના દાવામાં વિરોધાભાસ નજર આવે છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટઃ ફરીદાબાદના શંકાસ્પદ વિસ્તારોમાં 1000 જવાનનું મેગા સર્ચ, મૃત્યુઆંક 12

વિપક્ષે પણ આ મામલે સરકાર અને સિસ્ટમ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટના પર દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ …

જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ ...

દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! | delhi air p…

દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! | delhi air p...

નસવાડી-જબુગામ હાઇવે પર ‘વિકાસ’ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ ‘ગ…

નસવાડી-જબુગામ હાઇવે પર 'વિકાસ'ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ 'ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

1 year ago
ભાવનગરમાં આયુષ્યમાન કાર્ડ રીન્યુ નહીં થવાથી દર્દીઓને પડતી મૂશ્કેલી | Patients facing hardship due to…

ભાવનગરમાં આયુષ્યમાન કાર્ડ રીન્યુ નહીં થવાથી દર્દીઓને પડતી મૂશ્કેલી | Patients facing hardship due to…

8 months ago
ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

1 year ago
વડોદરામાં મેયર સહિતના પદાધિકારીની કેબિન પર લગાવેલી નેઇમ પ્લેટ હટાવાઇ | Name plates on the cabins of …

વડોદરામાં મેયર સહિતના પદાધિકારીની કેબિન પર લગાવેલી નેઇમ પ્લેટ હટાવાઇ | Name plates on the cabins of …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News