gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મેયર સહિતના પદાધિકારીની કેબિન પર લગાવેલી નેઇમ પ્લેટ હટાવાઇ | Name plates on the cabins of …

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં મેયર સહિતના પદાધિકારીની કેબિન પર લગાવેલી નેઇમ પ્લેટ હટાવાઇ | Name plates on the cabins of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાખની ટર્મ પૂરી થતાં તમામ ભાજપ કાઉન્સિલરોનું ફોટો સેશન કમાટીબાગમાં યોજાયું હતું. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલરોએ ફોટો સેશનનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે બીજી બાજુ આજે ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી કોર્પોરેશનની મુખ્ય કચેરીએથી ટર્મ પૂરી થતાં  મેયર સહિતના પાંચ પદાધિકારીની કેબિન પરથી તેમના નામની પ્લેટો દૂર કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે પાલિકામાં ગઈકાલે વર્તમાન બોર્ડનો છેલ્લો દિવસ હતો ત્યારે કમાટીબાગમાં પદાધિકારીઓ અને કાઉન્સિલરોનો ફોટો સેશન યોજાયું હતું. જેમાં ભાજપના કાઉન્સિલરો ઉપરાંત આશિષ જોશી અને અલ્પેશ લીમ્બાચીયા પણ હાજર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસના કાઉન્સિલરોએ ફોટો સેશનનો બહિષ્કાર કર્યો હતો. 

જ્યારે બીજી બાજુ ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી પાલિકાની કચેરીએથી વિવિધ અગ્રણી પદાધિકારીઓ જેવા કે, પૂર્વ મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી, ડે.મેયર ચિરાગ બારોટ, પાલિકા શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ સહિત તમામની કેબીનો પર લગાવાયેલી તેમના નામની નેઇમ પ્લેટ આજે ઉતારી લેવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…
GUJARAT

April 25, 2026
જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

રાજકોટમાં ચૂંટણીના દિવસે 30 કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકાશે | Police markers will be placed on 30 w…

Next Post
ગુજરાતમાં અનેક પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્…

ગુજરાતમાં અનેક પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્...

ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત | Guj…

ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત | Guj...

વડોદરાના વાસણા ભાયલી રોડ પર દબાણ શાખા ત્રાટકી : કમ્પાઉન્ડ વોલ સહિત 10 ઓટલાનો સફાયો | estate branch h…

વડોદરાના વાસણા ભાયલી રોડ પર દબાણ શાખા ત્રાટકી : કમ્પાઉન્ડ વોલ સહિત 10 ઓટલાનો સફાયો | estate branch h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફરના મોત, ભારે ભીડને કારણે દુર્ઘટના | two pa…

6 months ago
ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653 બોટલો મળી | liquor …

4 months ago
ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો | Unseasonal r…

રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો… જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News