gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટ પર ચીનની પહેલી પ્રતિક્રિયા, સિંગાપુરે ગણાવ્યો આતંકવાદી હુમલો, જાણો અમેરિકાએ શું કહ્યુ…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટ પર ચીનની પહેલી પ્રતિક્રિયા, સિંગાપુરે ગણાવ્યો આતંકવાદી હુમલો, જાણો અમેરિકાએ શું કહ્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Red Fort Bomb Blast World Reaction : દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે ગઈકાલે (10 નવેમ્બર) કારમાં શક્તિશાળી વિસ્ફોટની ઘટનાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. ચીન, રશિયા, અમેરિકા, શ્રીલંકા, માલદીવ અને સિંગાપોર સહિતના અનેક દેશોએ આ ઘટનાની નિંદા કરી છે અને પીડિતો પ્રત્યે સંવેદના પાઠવી છે.

દિલ્હી બ્લાસ્ટની વિશ્વભરમાં ટીકા

• ચીને દિલ્હી વિસ્ફોટ પર દુઃખ વ્યક્ત કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને મંગળવારની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ચીને દિલ્હીમાં વિસ્ફોટની ઘટના સંબંધિત અહેવાલોની નોંધ લીધી છે. ઉપલબ્ધ માહિતી મુજબ કોઈ ચીની જાનહાનિ થઈ નથી. ચીન આ ઘટનાથી સ્તબ્ધ છે, પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરે છે, મૃતકોના પરિવારો અને ઘાયલો પ્રત્યે અમારી સંવેદના છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.’

• ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે એક્સ પર લખ્યું છે કે, ‘લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી સ્તબ્ધ છું. વિશ્વાસ છે કે, ચાલી રહેલી સઘન તપાસથી ઘટનાના કારણો જાણી શકાશે. અમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.’

• અમેરિકાના વિદેશ વિભાગે એક્સ પર લખ્યું છે કે, ‘આ ઘટના દુઃખદ છે. અમારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અમે ઘાયલોના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. જરૂર પડ્યે મદદ કરવા માટે પણ અમે તૈયાર છીએ.

• શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે કહ્યું કે, ‘દિલ્હીમાં થયેલા વિસ્ફોટના સમાચારથી ઘણું દુઃખ થયું. શ્રીલંકા ભારતના લોકો સાથે એકતાથી ઊભું છે. અમારી સંવેદનાઓ તમામ પીડિતો સાથે છે.’

• માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ પણ શોક વ્યક્ત કરી કહ્યું કે, ‘અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સાજા થવાની કામના કરીએ છીએ. માલદીવ આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો અને સરકારની સાથે ઊભું છે.’

• મીડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં સિંગાપોરના ઉચ્ચાયુક્ત સાઈમન વોન્ગે લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. સાઈમન વોન્ગે કહ્યું કે, ‘લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટના પીડિતો અને તેમના પરિવારો માટે મારી પ્રાર્થના. સિંગાપોર આ આતંકી ઘટનાની નિંદા કરે છે.’

દિલ્હી બ્લાસ્ટમાં 10ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…
INDIA

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

May 19, 2026
દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
Next Post
બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર, જુઓ કોને કેટલી બેઠકોનું અનુમાન | Bihar Election…

બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર, જુઓ કોને કેટલી બેઠકોનું અનુમાન | Bihar Election...

સાત મહિનામાં 41 ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?: દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલ…

સાત મહિનામાં 41 ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?: દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલ...

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વધુ એક દુર્ઘટના ટળી: રનવે પર 155 કિમીની ઝડપે દોડી રહ્યા એર ઈન્ડિયાના વિમાનમાં અચાનક લગાવવી પડી બ્રેક…

વધુ એક દુર્ઘટના ટળી: રનવે પર 155 કિમીની ઝડપે દોડી રહ્યા એર ઈન્ડિયાના વિમાનમાં અચાનક લગાવવી પડી બ્રેક…

10 months ago
કાલાવડના અરલા અને મોટી વાવડી ગામની સીમ વિસ્તારમાં જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચો…

કાલાવડના અરલા અને મોટી વાવડી ગામની સીમ વિસ્તારમાં જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચો…

8 months ago
બોટાદ જિલ્લાના 591 મતદાન મથકોના 5,62,598 મતદારોની ખરાઇ કામગીરી શરૂ | Verification of 5 62 598 voters…

બોટાદ જિલ્લાના 591 મતદાન મથકોના 5,62,598 મતદારોની ખરાઇ કામગીરી શરૂ | Verification of 5 62 598 voters…

6 months ago
બોટાદમાં હીરા વેપારીને બે કેસમાં એક-એક વર્ષની સજા | Diamond merchant in Botad sentenced to one year …

બોટાદમાં હીરા વેપારીને બે કેસમાં એક-એક વર્ષની સજા | Diamond merchant in Botad sentenced to one year …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News