gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર, જુઓ કોને કેટલી બેઠકોનું અનુમાન | Bihar Election…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર, જુઓ કોને કેટલી બેઠકોનું અનુમાન | Bihar Election…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election Exit Polls: બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે બંને તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. આગામી 14મી નવેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે. જોકે તે પહેલા આજે વિવિધ એજન્સીઓએ વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે. જુઓ વિવિધ એજન્સીઓના અનુમાન પ્રમાણે કોને મળી રહ્યા છે જનતાના આશીર્વાદ…. 

બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર, જુઓ કોને કેટલી બેઠકોનું અનુમાન 2 - image

NDAને બહુમતી મળે તેવા અણસાર

બિહાર વિધાનસભા ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં NDAની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં સૌથી મોટો પક્ષ બને તેવા અણસાર છે. સાથે સાથે નીતિશ કુમારની જનતા દળ યુનાઈટેડને પણ આ વખતે 60થી 80 બેઠકો મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે. 

શું કહે છે પોલ ઓફ પોલ્સના આંકડા?

જો તમામ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડાની સરેરાશ કાઢીએ તો NDAને 146, મહાગઠબંધનને 90 બેઠકો મળે તેવું અનુમાન છે. જ્યારે પ્રશાંત કિશોરની જન સુરાજ માત્ર શૂન્યથી બે બેઠકોમાં સમેટાઈ શકે છે. અન્યના ખાતામાં પાંચ જેટલી બેઠકો જઈ શકે છે. 

બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન 

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67 ટકાથી વધુ મતદાન થયું. બિહારના મતદારોએ મોટી સંખ્યામાં વોટિંગ કરી રેકોર્ડ બનાવ્યો. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતીની જરૂર છે. રાજ્યમાં હાલ NDAની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. સામે પક્ષે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવ્યું છે જેમાં અન્ય નાના પક્ષો પણ સામેલ છે. 

બિહારમાં કયા પક્ષે કેટલી બેઠકો પર ચૂંટણી લડી?

NDA

ભારતીય જનતા પાર્ટી- 101 

જનતા દળ યુનાઈટેડ- 101 

લોક જનશક્તિ પાર્ટી ( રામ વિલાસ )- 28 

હિન્દુસ્તાની આવામ મોરચા- 6 

રાષ્ટ્રીય લોક મોરચા- 6 

મહાગઠબંધન

રાષ્ટ્રીય જનતા દળ- 143 

કોંગ્રેસ- 61 

કોમ્યુનિસ્ટ પાર્ટી ( માલે )- 20 

વિકાસશીલ ઈન્સાન પાર્ટી- 12 

કોમ્યુનિસ્ટ પાર્ટી- 9 

કોમ્યુનિસ્ટ પાર્ટી ( માર્ક્સવાદી )- 4 

ઈન્ડિયન ઈનકલુઝિવ પાર્ટી- 3 

OTHERS

જન સુરાજ પાર્ટી- 238

બહુજન સમાજ પાર્ટી- 130 

આમ આદમી પાર્ટી- 121 

જનશક્તિ જનતા દળ- 22 

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસલમીન- 25 

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી- 25 

આઝાદ સમાજ પાર્ટી ( કાંશીરામ )- 25

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સાત મહિનામાં 41 ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?: દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલ…

સાત મહિનામાં 41 ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?: દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલ...

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas...

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | …

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

TET ફરજિયાત કરાતા દેશભરમાં વિરોધ, શિક્ષકોએ સરકાર પાસે સંશોધનની કરી માગ | teachers Protests across th…

TET ફરજિયાત કરાતા દેશભરમાં વિરોધ, શિક્ષકોએ સરકાર પાસે સંશોધનની કરી માગ | teachers Protests across th…

10 months ago
આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

8 months ago
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

1 month ago
સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f…

સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News