gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઝુડવડલી ગામે ધાર્મિક પ્રસંગે દુર્ઘટના : ગીરગઢડા સહિત 20 ગામના લોકો દર્શન માટે ઉમટયા હતા

ઊના, : ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામે રામદેવપીરનો મંડપ ખડો કરવામાં અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઇ હતી. જો કે સદનસીબે જાનહાની ટળી હતી. આ ધર્મ પ્રસંગે દર્શન કરવા વીસથી વધુ ગામના લોકો ઉમટયા હતા. આ દુર્ઘટનાને પગલે પોલીસ અને આયોજકોએ કોર્ડન કરી જનમેદનીને દૂર ખસેડી હતી.

ઝુડવડલીમાં સમસ્ત ગામ દ્વારા આજે રામદેવપીરના મંડપ ઉત્સવનું આયોજન કરાયું હતું. મંડપ ખડો થવાના દર્શનનો લાભ લેવા સ્થાનિક સહિત આસપાસના ર૦ જેટલા ગામો અને ગીરગઢડાના લોકો બહોળી સંખ્યામાં ઉમટયા હતા. સવારે મુહૂર્ત સમયમાં વિધિવત રીતે મંડપનો સ્તંભ ઉભો કરવામાં આવી રહ્યો હતો. સ્વંયસેવકો દ્વારા મંડપને ખડો કરવા માટે દોરડાથી તાણીયા ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક જ એક તરફ સ્તંભ ઝુકી જવાથી નીચે પટકાયો હતો. મંડપ ધરાશાયી થતા સ્થળ પર એકત્રીત થયેલા લોકોમાં અફરાતફરી સાથે નાસભાગ મચી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને જાનહાની થઈ ન હતી. પોલીસ અને આયોજકો દ્વારા સમયસુચકતા અને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક કોર્ડન કરી લોકોને દૂર ખસેડાયા હતા. રામદેવપીરના મંડપના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા પરંતુ મંડપ ખડો ન થતા દર્શન કર્યા વગર લોકોને પરત જવું પડયું હતું.

વિચિત્ર સંયોગ : 5પ્રયાસ પછી પણ મંડપ ખડો ન થયો

આ ધર્મપ્રસંગમાં મંડપ ખડો કરવામાં વિચિત્ર સંયોગ સર્જાયો હતો. સવારે 7 વાગ્યાનું મુહૂર્ત હતું પણ મંડપ ઉભો જ ન થયો. 7-30 એ ફરી પ્રયાસ કરવામાં આવ્યો પણ સફળતા ન મળી. આ જ રીતે 8, 9 અને છેલ્લે 10 વાગ્યે ફરી મંડપ ખડો કરવા માટે પ્રયત્નો કરાયા પણ તેમાં નિષ્ફળતા જ મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
Next Post
શેરોમાં સુનામી : સેન્સેક્સ 3940 પોઈન્ટના કડાકા બાદ અંતે 2227 પોઈન્ટ તૂટયો | Tsunami in stocks: Sense…

શેરોમાં સુનામી : સેન્સેક્સ 3940 પોઈન્ટના કડાકા બાદ અંતે 2227 પોઈન્ટ તૂટયો | Tsunami in stocks: Sense...

અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre…

અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre...

શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક પહોંચ્યો | Rupee falls to near 86 agai…

શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક પહોંચ્યો | Rupee falls to near 86 agai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

7 months ago
ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ | hepatitis risk unsafe tat…

ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ | hepatitis risk unsafe tat…

8 months ago
રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર | Rupee Slumps to All Time Low of 91 03 Aga…

રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર | Rupee Slumps to All Time Low of 91 03 Aga…

5 months ago
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20…

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News