gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમના ચુકાદા બાદ મમતા સરકાર મુશ્કેલીમાં 

– નોકરી ગુમાવનારાઓને સ્વેચ્છાએ સેવા આપવાનું કહી મમતાએ લોલીપોપ આપી : બેઠકમાં હાજર શિક્ષકોનો રોષ

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે મારા અંતિમ શ્વાસ સુધી હું બંગાળના શિક્ષકોનું રક્ષણ કરીશ અને તેમનું સન્માન પાછુ અપાવીશ. મારે જેલ જવુ પડે તો પણ હું તૈયાર છું. મમતાનું આ નિવેદન સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આવ્યું છે જેમાં અનેક શિક્ષકોએ નોકરી ગુમાવી હતી. તેમની સાથે વાતચીત દરમિયાન મમતાએ સ્વેચ્છાએ કામનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને લઇને શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  

જે પણ લોકોએ ચુકાદા બાદ નોકરી ગુમાવવી પડી છે તેમની સાથેની એક બેઠકમાં મમતા બેનરજીએ આ તમામ લોકોને પોતાના કામ પર પરત ફરવા કહ્યું હતું અને સેવાભાવે પોતાનું કામ શરૂ રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો મારે જેલ જવુ પડે તો પણ હું તૈયાર છું. મારુ વચન છે કે જે પણ વ્યક્તિ નોકરીને લાયક છે તેની સાથે અન્યાય નહીં થવા દઉ. જ્યાં સુધી જીવીત છું ત્યા સુધી મારી આ લડાઇ લડતી રહીશ. 

આ સાથે જ મમતાએ દાવો કર્યો હતો કે કોઇને પણ ટર્મિનેશન લેટર નથી મળ્યો, તેથી તમે લોકો તમારુ કામ શરૂ રાખો, તમે લોકો સ્વેચ્છાએ સેવા આપવા માટે સ્વતંત્ર છો. ત્રણ એપ્રીલના સુપ્રીમે ચુકાદો આપ્યો હતો જેમાં કલકત્તા હાઇકોર્ટના એ ચુકાદાને માન્ય રાખ્યો હતો જેમાં ૨૫ હજારથી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયાને ગેરકાયદે જાહેર કરી હતી તેથી આ તમામ લોકોની નોકરી જતી રહી છે. જોકે મમતાએ તેમને ખાતરી આપી છે કે કોઇની પણ નોકરી નહીં જાય. 

મમતાએ ખાતરી આપી હતી કે પશ્ચિમ બંગાળ સરકાર આ મુદ્દે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા માગશે સાથે જ જો જરૂર પડશે તો ચુકાદા મુદ્દે રિવ્યૂ પિટિશન પણ દાખલ કરશે. હવે શાળાઓનું સંચાલન કોણ કરશે? જે પણ લોકોની નોકરી મુશ્કેલીમાં છે તેમનું કામ કોણ સંભાળશે? બીજી તરફ કેટલાક શિક્ષકો કે જેમણે નોકરી ગુમાવી છે તેમણે મમતા સરકાર પર રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, તેમની કેબિનેટ અને આયોગ તમામ લોકો ભ્રષ્ટાચારમાં સામેલ છે. મમતાએ આજે નોકરીના બદલામાં માત્ર લોલીપોપ આપી છે અને કહ્યું છે કે ૨૫ હજાર લોકોને સ્વેચ્છિક કામ આપવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક પહોંચ્યો | Rupee falls to near 86 agai…

શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક પહોંચ્યો | Rupee falls to near 86 agai...

ડાયમન્ડસ તથા ગોલ્ડ પ્રોડકટસની નિકાસમાં 15 ટકા ઘટાડો થવાનો અંદાજ | Exports of diamonds and gold produ…

ડાયમન્ડસ તથા ગોલ્ડ પ્રોડકટસની નિકાસમાં 15 ટકા ઘટાડો થવાનો અંદાજ | Exports of diamonds and gold produ...

નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ | Pressure on exporters demand …

નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ | Pressure on exporters demand ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં બે મકાનની 150 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ તોડી રસ્તા ખુલ્લા કરાયા | Roads were open…

વડોદરા શહેરમાં બે મકાનની 150 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ તોડી રસ્તા ખુલ્લા કરાયા | Roads were open…

7 months ago
શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa…

શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa…

8 months ago
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

4 months ago
ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News