gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારપીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત 1 - image

પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે  હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવોમાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. પીરાણા પાસે પતિ-પત્ની બાઇક પર બેસીને પસાર થતા હતા. આ સમયે અચાનક ગાય આવતા બચાવવા માટે બ્રેક મારતાં પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારતાં દંપતિ રોડ ઉપર પડયા હતા જ્યાં પત્નીના બન્ને પગ ઉપર ટાયર ફરી વળતાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે નાસી છૂટનારા ડમ્પર ચાલક સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દંપતિ વિરમગામમાં મંદિરે દર્શન કરીને આવતા હતા, બાઇકને  ટક્કર મારતા  ડમ્પરના ટાયર નીચે મહિલાના બન્ને પગ કચડાતાં સારવાર દરમિયાન મોત

વટવામાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૯ ના રોજ યુવક અને તેમના પત્ની બાઇક લઇને વિરમગામ ખાતે માતાજીના મંદિર દર્શન કરીને પરત આવતા હતા જ્યાં સાંજના સમયે કમોડથી અસલાલી તરફ જવાના રોડ ઉપર પીરાણા ગેટ પાસેથી પસાર થતા હતા.

 આ સમયે રસ્તામાં ગાય આવી જતાં ગાયને બચાવવા માટે બ્રેક મારતાં પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારતા પતિ-પત્ની રોડ ઉપર પટકાયા હતા જ્યાં પત્નીના બન્ને પગ ઉપર ટાયર ફરી વળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવામાંક આવ્યા હતા. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતુું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે નાસી છૂટનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ગાડીને નુકસાન કેમ કર્યું કહી ટ્રાવેલ્સ માલિકે ડ્રાઇવરને ધોકાથી માર માર્યો | Travels owner beats up d…

ગાડીને નુકસાન કેમ કર્યું કહી ટ્રાવેલ્સ માલિકે ડ્રાઇવરને ધોકાથી માર માર્યો | Travels owner beats up d...

ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining…

ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining...

ચાલુ ટ્રેનમાં મહિલાના રૃા. ૧૬૪ લાખના પર્સની ચોરી | Rs non ewe train 164 lakh ra soläni seni ewe trai…

ચાલુ ટ્રેનમાં મહિલાના રૃા. ૧૬૪ લાખના પર્સની ચોરી | Rs non ewe train 164 lakh ra soläni seni ewe trai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલના સુમરા ગામમાં માતા-પુત્રો સહિત પાંચેય મૃતકોનું પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મૃતક મહિલાના ભ…

ધ્રોલના સુમરા ગામમાં માતા-પુત્રો સહિત પાંચેય મૃતકોનું પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મૃતક મહિલાના ભ…

1 year ago
જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

1 year ago
પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી | Farmers Angry as Digi…

પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી | Farmers Angry as Digi…

11 months ago
શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ | Joint checking by Del…

શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ | Joint checking by Del…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News