gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર મામા-મામી સહિત ચાર શ…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર મામા-મામી સહિત ચાર શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ભાનુશાળી પરિવારના આંતરિક વિવાદમાં સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર તેના મામા-મામી સહિત ચાર શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી-એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ માસુમભાઈ નીતીનભાઈ નંદા નામના યુવકના મામા દિનેશભાઈ કનખરા અને તેમના ભાઈ વચ્ચે લાંબા સમયથી બોલાચાલી અને અણબનાવનો વ્યવહાર ચાલતો હતો. આ વિવાદનો અંત આવે અને બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તે હેતુથી માસુમભાઈ પોતાના મામા દિનેશભાઈ કનખરાના ઘરે સમજાવટ માટે ગયા હતા.

આ દરમિયાન વાતચીત ઉગ્ર બનતા દિનેશભાઈ કનખરા અને તેમની પત્ની જાગૃતિબેન કનખરાએ માસુમભાઈ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ યશભાઈ પરેશભાઈ કનખરા અને ભવ્ય દિનેશભાઈ કનખરા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ચારેયે મળીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો.

ફરિયાદ અનુસાર આરોપીઓએ માસુમભાઈ સાથે જપાજપી કરી તેમને ઝાપટા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન દિનેશભાઈ કનખરાએ છરી વડે જમણા પગના સાથળના પાછળના ભાગે ઘા મારતા માસુમભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, અને ટાંકા લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ ઉપરાંત હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાના આધારે સીટી-એ ડિવિઝન પોલીસે દિનેશભાઈ કનખરા, જાગૃતિબેન કનખરા, યશભાઈ કનખરા અને ભવ્ય કનખરા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
જામનગરમાં IPL ક્રિકેટ સટ્ટાબાજીના બે જુદા-જુદા દરોડા : બે આરોપીઓ ઝડપાયા, 11થી વધુ શખ્સોની સંડોવણી સા…

જામનગરમાં IPL ક્રિકેટ સટ્ટાબાજીના બે જુદા-જુદા દરોડા : બે આરોપીઓ ઝડપાયા, 11થી વધુ શખ્સોની સંડોવણી સા...

જામનગરમાં રિક્ષાચાલકને 15 લાખની સોનાની માળાની લાલચ આપી ઠગાઈ અને ધમકી અંગે બે શખ્સો સામે ફરિયાદ | FIR…

જામનગરમાં રિક્ષાચાલકને 15 લાખની સોનાની માળાની લાલચ આપી ઠગાઈ અને ધમકી અંગે બે શખ્સો સામે ફરિયાદ | FIR...

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં હોટલમાં ઉતરેલા પર પ્રાંતીય યુવાનનું બાથરૂમમાં નાહવા જતાં પડી જવાથી…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં હોટલમાં ઉતરેલા પર પ્રાંતીય યુવાનનું બાથરૂમમાં નાહવા જતાં પડી જવાથી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે

10 months ago
શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H…

શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H…

7 months ago
કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે | Canada will change i…

કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે | Canada will change i…

8 months ago
ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News