gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi Police: પોલીસના માથે અવાર-નવાર  ભ્રષ્ટાચારના આરોપનું ટીલું લાગતું હોય છે. એવામાં મોરબીમાં ફરી એક આવી ઘટના સામે આવી છે, જેણે પોલીસની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કર્યા છે. હકીકતમાં, મોરબીમાં પોલીસ દ્વારા કથિત રીતે હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, એક પોલીસકર્મી હપ્તા લેવા માટે ઊભો છે અને તેના હાથમાં એક ડાયરી છે. આ ડાયરીમાં યાદી બનાવવામાં આવી છે અને એ યાદી મુજબ તે ચેક કરે છે કે, કોનો હપ્તો આવી ગયો છે અને કોનો હપ્તો લેવાનો બાકી છે. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત

પોલીસ કરે છે હપ્તાખોરી?

મળતી માહિતી મુજબ, આ વાઈરલ વીડિયો મોરબીના પીપળી રોડનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં દેખાતી પોલીસ ટ્રેક્ટરચાલકો પાસેથી હપ્તા માંગતી હોય તેવું જણાઈ રહ્યું છે. વીડિયોમાં એક પોલીસકર્મી ઊભો છે અને તેના હાથમાં એક ડાયરી છે. પોલીસકર્મી ડાયરીમાં લિસ્ટ ચેક કરે છે અને હપ્તો બાકી છે એવું કહીને ટ્રેક્ટરચાલક પાસે હપ્તો માંગે છે. 

ટ્રેક્ટરચાલકનો આરોપ

સમગ્ર મુદ્દે ટ્રેક્ટરચાલકનો આક્ષેપ છે કે, જે ટ્રેક્ટરચાલક હપ્તો નથી આપતા તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે. પોલીસ ટ્રેક્ટરચાલકો પાસેથી રૂ. 500થી લઈને રૂ. 2000 સુધીનો હપ્તો વસૂલે છે. ટ્રેક્ટરચાલકો પાસેથી આ હપ્તો 1 થી 5 તારીખ સુધીમાં ઉઘરાવવામાં આવે છે. 

આ પણ વાંચોઃ રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત

નોંધનીય છે કે, એક જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વીડિયો બનાવ્યા બાદ પોલીસની હપ્તાખોરીની પોલ ખુલી છે. જોકે, વીડિયોમાં પોલીસ સાથે પૈસા બાબતે કોઈ સ્પષ્ટ ચર્ચા જોવા મળતી નથી. પરંતુ, પોલીસની ડાયરીમાં એક લિસ્ટ છે, જેમાં અલગ-અલગ લોકોના નામ જોવા મળે છે, જે હપ્તા બાકી હોવાની રકમની યાદી હોવાની આશંકા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
ગુજરાતી સિનેમાની નવી લહેરઃ નવી વિચારસરણી અને અદભુત લોકચાહના

ગુજરાતી સિનેમાની નવી લહેરઃ નવી વિચારસરણી અને અદભુત લોકચાહના

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણનું આકર્ષણ ઉમેરાશે | The attraction of white tige…

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણનું આકર્ષણ ઉમેરાશે | The attraction of white tige...

135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર મૂકવામ…

135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર મૂકવામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363

સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363

4 months ago
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી | Maharashtra …

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી | Maharashtra …

3 months ago
સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

5 months ago
એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News