gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વઢવાણ 80 ફૂટ રોડ પર રહેતી મહિલાએ 

– સુરેન્દ્રનગરના શખ્સે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા પરત અપાવાની લાલચ આપી છેતરપિંડી આચરી 

સુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફૂટ રોડ પર રહેતી મહિલાએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા ૩૫ લાખ મેળવવાની લાલચ આપી સુરેન્દ્રનગરના શખ્સે રૂ.૪૯.૮૨ લાખ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વઢવાણ ૮૦ ફૂટ રોડ પર ધર્મ ચક્ર એપાર્ટમેન્ટમાં રહેતા વર્ષીદાબેન કેયુરભાઈ દોશીએ અગાઉ સાયબર ફ્રોડમાં રૂ.૩૫ લાખ ગુમાવ્યા હતા. દરમિાન યાજ્ઞિાકભાઈ ભરતભાઈ ઝીંઝુવાડીયા (સોની), (રહે. સુરેન્દ્રનગર)એ વર્ષીદાબેનનો સપંર્ક કરી ક્રાઇમ બ્રાંચમાં તેમની ઓળખાણ છે તેમ છે કહી દીપકભાઈ સોની ગઢડા વાળા અને પ્રદ્યુમનસિંહ ચૌહાણ (જે.પી)ની સાયબર ક્રાઇમના પી.આઈ. અને કર્મચારી તરીકે ઓળખ આપી હતી 

ભરતભાઈએ વિશ્વાસ કેળવી ૩૫ લાખ પાછા મેળવવા વર્ષીદાબેનના પતિ પાસે અલગ અલગ બેંક ખાતામાં માર્ચ-૨૦૨૫થી ઓગસ્ટ-૨૦૨૫ સુધીમાં ફૂલ રૂ.૪૯.૮૨ લાખ બેંકમાં તેમજ ઓનલાઇન જમા કરાવી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે વર્ષીદાબને બી-ડિવિઝન પોલીસ મથકે યાજ્ઞિાકભાઈ ભરતભાઈ ઝીંઝુવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …
GUJARAT

November 25, 2026
भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …

November 24, 2026
Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…

Next Post
રોકાણકારો ઓકટોબરમાં પુન: બજારમાં પ્રવેશ્યા :30 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યા | Investors re entered the m…

રોકાણકારો ઓકટોબરમાં પુન: બજારમાં પ્રવેશ્યા :30 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યા | Investors re entered the m...

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત | Over 1500 detained from across K…

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત | Over 1500 detained from across K...

બોરસદમાં વોર્ડ નં.-બેમાં દૂષિત પાણીથી લોકોને ઝાડા, પેટમાં દુઃખાવાની ફરિયાદો | People in Ward No 2 of…

બોરસદમાં વોર્ડ નં.-બેમાં દૂષિત પાણીથી લોકોને ઝાડા, પેટમાં દુઃખાવાની ફરિયાદો | People in Ward No 2 of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુરના રીંઝા ગામેથી પશ્ચિમ બંગાળનો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor from West Bengal caught from …

10 months ago
રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઓફિસોના 25 એસીના કોપર વાયરોની ચોરી | copper theft from outdoor units of 25…

6 months ago
સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ, ટાસ્કફોર્સની રચના કરાઈ | In the…

11 months ago
જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ | Three people died…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News