gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ, ટાસ્કફોર્સની રચના કરાઈ | In the…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ, ટાસ્કફોર્સની રચના કરાઈ | In the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,10
જાન્યુ,2026

અમદાવાદમાં બર્ડ અને એનિમલ ફીડીંગના કારણે ગંદકી વધી રહી
છે. કોર્પોરેશનના કેટલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ
પ્રોજેકટ વિસ્તાર તેમજ પ્રોજેકટને જોડતા તમામ રસ્તાઓ
, ખુલ્લી જગ્યા ઉપર
બર્ડ કે એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.ઉપરાંત સાબરમતી
રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળોએ થતી ગંદકી અટકાવવા દસ સભ્યોની ટાસ્કફોર્સની
રચના કરાઈ છે.આગામી સમયમાં શહેરમા આવેલા જાહેર સ્થળોએ તબકકાવાર બર્ડ અને એનિમલ
ફીડીંગ ઉપર પ્રતિબંધ મુકવા કોર્પોરેશને આયોજન કર્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાસ્કફોર્સમાં સાબરમતી
રિવરફ્રન્ટના અધિકારીઓની સાથે સાબરમતી રિવરફ્રન્ટના પોલીસ ઈન્સપેકટરનો સમાવેશ
કરવામાં આવ્યો છે.આ ટાસ્કફોર્સ દ્વારા રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ અને એનિમલ
ફિડીંગ અટકાવવા એનફોર્સમેન્ટની કામગીરી કરાશે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
બનાવવામા આવેલા હેલ્થ બાયલોઝ-૨૦૧૨ અંતર્ગત બર્ડ કે એનિમલ ફીડીંગ જાહેર સ્થળોએ
કરાવવા મુદ્દે પેનલ્ટીની કાર્યવાહી પણ કરાશે.૧૦ મે-૨૦૧૩ના રોજ આ હેલ્થ બાયલોઝ અમલી
બનાવાયા હતા.બાયલોઝ મુજબ
,
શહેરમાં કોઈ વ્યકિત કે સંસ્થા દ્વારા જો જાહેરમાં ગંદકી કરવામા આવે તો  કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પેનલ્ટી
કે વહીવટી ચાર્જ વસૂલ કરવામા આવે છે.

જાહેરમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવનારને  રુપિયા ૧૦૦ની પેનલ્ટીની જોગવાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ-૨૦૧૩માં અમલમાં મુકેલા
હેલ્થ બાયલોઝની ૫૦.૧(૭)ની જોગવાઈ મુજબ
,
શહેરમાં જાહેરમાં પક્ષી કે પશુઓને ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો.
ઉપરાંત જો કોઈ વ્યકિત જાહેરમાં પક્ષી કે પશુને ફીડીંગ કરાવે તો રુપિયા ૧૦૦ પેનલ્ટી
વસૂલ કરવાની જોગવાઈ છે.

જાહેરમાં ડોગ ફિડીંગ ઉપર પણ પ્રતિબંધ મુકાશે

અમદાવાદમાં બર્ડ ફિડીંગ સ્પોટ વધ્યા છે.હેલ્થ બાયલોઝ મુજબ
બર્ડ કે એનિમલ ફીડીંગ ઉપર પ્રતિબંધ હોવાછતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા
તેની અસરકારક અમલવારી કરાતી નથી.એમ 
કોર્પોરેશનના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહયુ છે.શહેરમાં રખડતા ઢોર
ઉપર પ્રતિબંધ મુકાયા પછી એનિમલ ફિડીંગ સ્પોટમાં ઘટાડો થયો છે.જો કે હવે ડોગ ફિડીંગ
ઉપર પ્રતિબંધ મુકાયો છે.જેથી શહેરમાં પહેલા ડોગ ફિડીંગ સ્પોટ આઈડેન્ટીફાય કરાશે. આ
પછી જાહેર સ્થળોએ ડોગ ફિડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકવા નોટિસ અપાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
17 દેશ સહિત ભારતના 60થી વધુ કાઈટિસ્ટે પતંગોની જમાવટ કરી | More than 60 kitesurfers from India includ…

17 દેશ સહિત ભારતના 60થી વધુ કાઈટિસ્ટે પતંગોની જમાવટ કરી | More than 60 kitesurfers from India includ...

જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા | Dog attacks 2 year old girl in Jetpur: 6…

જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા | Dog attacks 2 year old girl in Jetpur: 6...

PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to J…

PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

..તો રાઘવ ચઢ્ઢા માટે પોતે ખોદેલા ખાડામાં પડવા જેવું થયું હોત! જાણો 4 વર્ષ પહેલા શું થયું હતું | ragh…

..તો રાઘવ ચઢ્ઢા માટે પોતે ખોદેલા ખાડામાં પડવા જેવું થયું હોત! જાણો 4 વર્ષ પહેલા શું થયું હતું | ragh…

3 months ago
ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ | Despite dense forest Girnar region has 2…

ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ | Despite dense forest Girnar region has 2…

10 months ago
તાલાલા તાલુકા પંચાયતમાં ‘આપ’નો માસ્ટરસ્ટ્રોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડા…

તાલાલા તાલુકા પંચાયતમાં ‘આપ’નો માસ્ટરસ્ટ્રોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડા…

3 months ago
અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News