gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત | Over 1500 detained from across K…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત | Over 1500 detained from across K…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જમાત-એ-ઇસ્લામીના 300થી વધુ સ્થળે તપાસ ટીમો ત્રાટકી

– કટ્ટરવાદ ફેલાવતા અને ફન્ડિંગમાં મદદ કરનારા સમગ્ર ઇકો સિસ્ટમ પર સુરક્ષાદળોનો પ્રહાર, અનેકની પૂછપરછ 

શ્રીનગર : દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો દ્વારા તપાસ અભિયાન વધુ આક્રામક બનાવી દેવાયું છે.  આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું છે કે તપાસ ટીમો દ્વારા આશરે ૩૦૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ જે સ્થળોએ દરોડા પડાયા તે પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાટીના મુખ્ય વિસ્તારો જેમ કે કુલગામ, પુલવામા, શોપિયાં, બારામુલ્લા વગેરેમાં મોટા પાયે તપાસ ટીમો ત્રાટકી હતી, માત્ર કુલગામમાં જ ૨૦૦ જેટલા સ્થળોએ દરોડા પડાયા હતા. છેલ્લા બેથી ત્રણ દિવસ દરમિયાન ૪૦૦ જેટલા સ્થળે તપાસ કરી લેવાઇ છે. જેમાં ૫૦૦થી વધુ લોકોની પૂછપરછ કરાઇ હતી. જ્યારે શંકા જતા આશરે ૧૫૦૦થી વધુની અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. અલગતવાદીઓ અને કટ્ટરવાદીઓની ઇકો-સિસ્ટમ પર આ એક રીતે સીધો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. 

દિલ્હીમાં વિસ્ફોટ થયો તેની લિંક જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલી છે. જેને પગલે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો વધુ એલર્ટ થઇ ગયા છે. આતંકીઓનું પાઇનાન્શિયલ નેટવર્ક, ઓનલાઇન લિંક વગેરેને તોડવા માટે હાલ આ તપાસ અભિયાન ઘણુ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

 સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુપ્ત માહિતી અપાઇ હતી જેના આધારે પોલીસ દ્વારા આ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેની પણ ધરપકડ કરવામાં આવી છે તેના દિલ્હી વિસ્ફોટ સાથે કનેક્શન અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક આતંકવાદી હોવાની પણ શક્યતાઓ છે. જોકે અટકાયત કરાયી છે તેમની વધુ વિગતો જાહેર કરવામાં નથી આવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …
INDIA

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

May 11, 2026
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…
INDIA

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

May 11, 2026
કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…
INDIA

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

May 11, 2026
Next Post
બોરસદમાં વોર્ડ નં.-બેમાં દૂષિત પાણીથી લોકોને ઝાડા, પેટમાં દુઃખાવાની ફરિયાદો | People in Ward No 2 of…

બોરસદમાં વોર્ડ નં.-બેમાં દૂષિત પાણીથી લોકોને ઝાડા, પેટમાં દુઃખાવાની ફરિયાદો | People in Ward No 2 of...

FMCG કંપનીઓ પર ઇન્વર્ટેડ ડયુટીના કારણે મુશ્કેલીઓનો વધતો ભાર | FMCG companies face increasing burden …

FMCG કંપનીઓ પર ઇન્વર્ટેડ ડયુટીના કારણે મુશ્કેલીઓનો વધતો ભાર | FMCG companies face increasing burden ...

સેબીનાં ચેરમેન-અધિકારીઓ સંપત્તિ જાહેર કરે : સમિતિની ભલામણ | SEBI Chairman Officers should declare as…

સેબીનાં ચેરમેન-અધિકારીઓ સંપત્તિ જાહેર કરે : સમિતિની ભલામણ | SEBI Chairman Officers should declare as...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change i…

બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change i…

2 weeks ago
કોંગ્રેસ જૂનાગઢમાં નવા નિમાયેલા પ્રમુખોનું શિબિર યોજશે, રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા | congress…

કોંગ્રેસ જૂનાગઢમાં નવા નિમાયેલા પ્રમુખોનું શિબિર યોજશે, રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા | congress…

8 months ago
વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

8 months ago
બાલાસિનોર એસટી ડેપોના દરવાજે વિફરેલા મુસાફરો દ્વારા ચક્કાજામ | Jammed by stranded passengers at the …

બાલાસિનોર એસટી ડેપોના દરવાજે વિફરેલા મુસાફરો દ્વારા ચક્કાજામ | Jammed by stranded passengers at the …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News