gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

પોલીસને માહિતી મળી હતી કે, અટલાદરા ખિસકોલી સર્કલ નજીક વુડાના મકાનના ગેટની બાજુમાં બ્લ્યૂ કલરના કેબિન પાસે એક વ્યક્તિ બાઇક લઇને ગાંજા સાથે ઊભો  છે. પોલીસે સ્થળ પર જઇને ચેક કરતા  રાજ કાલીદાસ ઓગણીયા (રહે. વુડાના મકાનમાં, ખિસકોલી સર્કલ પાસે) મળી આવ્યો હતો. તેની બાઇક પર લટકાવેલી બેગમાં ચેક કરવામાં આવી હતી. તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની ૨૦ નાની થેલીમાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો. તેમજ રોકડા ૨૨,૩૪૦ રૃપિયા મળી આવ્યા હતા. પોલીસે તેની  પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તાંદલજા ગુજરાત ટ્રેક્ટરની પાછળ રહેતા આકીલ બાવા પાસેથી ગાંજાનો જથ્થો લાવીને પડીકીઓ બનાવી વેચાણ કરૃં છું. પોલીસે ૧૪૫ ગ્રામ ગાંજો કિંમત રૃપિયા ૭,૨૫૦, રોકડા ૨૨,૩૪૦, બાઇક, મોબાઇલ ફોન અને બેગમાંથી મળેલા બે વજન કાંટા  મળીને કુલ રૃપિયા ૧.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman’s girlfriend still miss…

ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman's girlfriend still miss...

સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંસદોને મોંઘવારી ફળી, પ્રજાની હાડમારી જૈસે થે ! | MPs are suffering from inflation while the people…

2 years ago
લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ | Small jewelers facing liquidity crunch

8 months ago
સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

7 months ago
વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News