gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તુરખા ગામના આધેડને દોઢ અને તરધરાના શખ્સને 1 વર્ષની સજા | Middle aged man from Turkha village and man…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
તુરખા ગામના આધેડને દોઢ અને તરધરાના શખ્સને 1 વર્ષની સજા | Middle aged man from Turkha village and man…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ચેક બાઉન્સના અલગ-અલગ બે કેસમાં કોર્ટે સજાનો હુકમ કર્યો

– વળતરની રકમ ન ચૂકવે તો વધુ જેલવાસ ભોગવવા કોર્ટનું ફરમાન

ભાવનગર : બોટાદ તાલુકાના તુરખા અને તરધરા ગામના બે શખ્સને ચેક બાઉન્સના કેસમાં એકથી દોઢ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

બોટાદના તુરખા ગામે રહેતો ભીમશી ખીમાભાઈ લુણી (ઉ.વ.૫૫) નામના આધેડે બોટાદની માધવ શરાફી સહકારી મંડળી લિ.માંથી દસ લાખ રૂપિયાની લોન લીધા બાદ પરત ન કરી ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં મંડળીના મેનેજર ચિરાગભાઈ મહેતાએ તેમના વકીલ મારફત વર્ષ ૨૦૨૨માં બોટાદના ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેની સુનવણી હાથ ધરી કોર્ટે ભીમશી લુણીને તકસીરવાન ઠેરવી ૧૮ માસની સાદી કેદ અને રૂા.૧૪,૧૦,૦૦૦ની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા તેમજ જો રકમ ન ભરે તો વધુ ચાર માસનો જેલવાસ ભોગવવા હુકમ કર્યો હતો.

બીજા બનાવમાં તરધરા ગામે મુખ્ય બજાર, ભક્તિરામની દુકાન પાસે રહેતો રાજુ રણછોડભાઈ બારૈયા નામના શખ્સે બોટાદની ધારા ફાયનાન્સમાંથી ધંધા અને દવાખાનાના કામ માટે રૂા.૩૫,૦૦૦ લીધા બાદ આપેલો ચેક પરત ફરતાં શૈલેન્દ્રસિંહ ખોડુભા ડોડિયાએ પોતાના વકીલ મારફત બોટાદ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર સાત ટકા વ્યાજ સાથે ફરિયાદીને વળતર ચૂકવી આપવા અને જો રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
બોટાદમાં વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી

આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાશે | Solar rooftop systems will be insta…

આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાશે | Solar rooftop systems will be insta...

પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાન…

પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

2 years ago
ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

5 months ago
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ…

12 months ago
દેશમાં સૌ પ્રથમવાર પાલીતાણાનાં હણોલ ખાતે પાંચ દિવસીય સુપોષણ જ્યોત પદયાત્રાનું યોજાયેલ સમાપન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News