gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલમાં હૃદય કંપાવનારી ઘટના: માતાએ નવજાત શિશુનો મૃતદેહ કચરાના ઢગલામાં ત્યજી દીધો | gondal mother ab…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ગોંડલમાં હૃદય કંપાવનારી ઘટના: માતાએ નવજાત શિશુનો મૃતદેહ કચરાના ઢગલામાં ત્યજી દીધો | gondal mother ab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Heartbreaking Incident in Gondal: ગોંડલ શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેને ઘોર કળિયુગનું ઉદાહરણ કહી શકાય. શહેરના સ્મશાન રોડ પર આવેલા પુલના ખૂણામાં કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે કચરો વીણતા એક યુવાનની નજર કચરાના ઢગલામાં પડેલી એક પ્લાસ્ટિકની થેલી પર પડી હતી. શંકા જતાં તેણે થેલી ખોલીને જોયું, તો તેમાં એક નવજાત શિશુનો મૃતદેહ હતો. આ દ્રશ્ય જોઇને યુવાન સ્તબ્ધ થઈ ગયો હતો અને તેણે તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘ક્લાઈમેટ ચેન્જ’ની અસર: સવારે ઠંડી, બપોરે ગરમી! વાયરલ શરદી, ઉધરસ અને હૃદયરોગનું જોખમ વધ્યું

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલા શિશુના મૃતદેહનો કબજો લઈ તેને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

હોસ્પિટલના તબીબો દ્વારા મૃતદેહની પ્રાથમિક તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આ આશરે સાત માસનો અધૂરા માસે જન્મેલો ગર્ભ (ભ્રૂણ) છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોઈ કળિયુગી માતાએ અધૂરા માસે જન્મેલા આ બાળકનાં મૃતદેહને છુપાવવાના ઇરાદે તેને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી કચરાના ઢગલામાં ફેંકી દીધો હતો.

આ ઘૃણાસ્પદ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આ દયાવિહીન અને નિષ્ઠુર માતા-પિતાની ઓળખ મેળવવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
છોટાઉદેપુરના બોડેલીમાં અમાનવીય કૃત્ય, અજાણ્યા ઈસમ દ્વારા 8 ગાયો પર ધારદાર હથિયારથી હુમલો | Animal Cr…

છોટાઉદેપુરના બોડેલીમાં અમાનવીય કૃત્ય, અજાણ્યા ઈસમ દ્વારા 8 ગાયો પર ધારદાર હથિયારથી હુમલો | Animal Cr...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, ‘સર’ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, 'સર'ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo...

બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત | bagoda…

બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત | bagoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

11 months ago
મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra…

મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra…

9 months ago
વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ

1 year ago
વડોદરાના તાંદલજાથી નકલી PSI ઝડપાયો, જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતો | Duplicate P S I caught from Ta…

વડોદરાના તાંદલજાથી નકલી PSI ઝડપાયો, જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતો | Duplicate P S I caught from Ta…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News