gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરના બોડેલીમાં અમાનવીય કૃત્ય, અજાણ્યા ઈસમ દ્વારા 8 ગાયો પર ધારદાર હથિયારથી હુમલો | Animal Cr…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરના બોડેલીમાં અમાનવીય કૃત્ય, અજાણ્યા ઈસમ દ્વારા 8 ગાયો પર ધારદાર હથિયારથી હુમલો | Animal Cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Animal Cruelty in Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં છેલ્લા બે દિવસથી અમાનવીય કૃત્યની ઘટનાઓ સામે આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ધારદાર હથિયાર વડે 8 જેટલી ગાયોને નિશાન બનાવી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી છે.

ગાયોના પેટના ભાગે 5-6 ઈંચના ઘા

મળતી માહિતી અનુસાર, બોડેલીમાં અજાણ્યા શખસે જે રીતે ગાયોને નિશાન બનાવી છે, તે ખૂબ જ ક્રૂરતાભર્યું છે. રોડ ઉપર રખડતી આઠ જેટલી ગાયોને ધારદાર હથિયાર વડે તેમના પેટના ભાગે 5થી 6 ઈંચનો ઊંડો ઘા મારીને ઈજાગ્રસ્ત કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત ગાયોને શોધીને પશુ ચિકિત્સક પાસે સારવાર માટે મોકલી હતી.

આરોપીને શોધવા પોલીસની ટીમો મેદાનમાં

આ ઘટનાને પગલે બોડેલી પોલીસે ગાયોને ઘાયલ કરનારા આવા તત્વોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. આ ઉપરાંત બોડેલીમાં તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને આવા કૃત્ય કરતા ઇસમને પકડવા માટે વિસ્તારમાં કડક વોચ ગોઠવી દેવામાં આવી છે.

સ્થાનિક લોકોમાં આ અમાનવીય ઘટના પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આવા ક્રૂર તત્ત્વોને વહેલી તકે શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે પોલીસ સમક્ષ માંગ કરી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, ‘સર’ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, 'સર'ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo...

બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત | bagoda…

બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત | bagoda...

વડોદરામાં વીઆઈપી પસાર થયા બાદ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અદ્રશ્ય થતા ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam p…

વડોદરામાં વીઆઈપી પસાર થયા બાદ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અદ્રશ્ય થતા ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું | 52 56 percentage voting in VMC elec…

4 months ago
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…

1 month ago
કાશ્મીરથી ગુજરાત સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી…

1 year ago
વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News