gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો | bihar exit polls e…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો | bihar exit polls e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election Exit Poll Result: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે આવવાના છે. જોકે, મોટા ભાગના એક્ઝિટ પોલ્સ NDAની વાપસીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેમાં NDAને 150થી 170 બેઠકો મળવાનો અને મહાગઠબંધન 100થી ઓછી બેઠકો પર સીમિત રહેવાનો અંદાજ છે. ફક્ત બે સર્વેક્ષણોમાં જ ટાઇટ ફાઇટની વાત છે. આ આંકડાઓ વચ્ચે પણ, NDA માટે એક વાત ચિંતાનું કારણ બની છે, એ છે બિહારમાં થયેલું વધુ મતદાન. આ વખતનું મતદાન 1952 પછીનું સૌથી વધુ હોવાથી NDAની ચિંતામાં વધારો થયો છે. 

વધેલું મતદાન NDA માટે ચિંતાનું કારણ

અ વખતે બિહારમાં કુલ 66.91% મતદાન નોંધાયું છે, જે 2020ના 57.29% મતદાનની સરખામણીએ 9% વધારે છે. આ વધારો NDA માટે ચિંતાનું કારણ છે, કારણ કે બિહારના ચૂંટણી ઇતિહાસમાં વધેલા મતદાન સાથે હંમેશા સત્તા પરિવર્તન થયું છે. વિપક્ષ તેને ‘પરિવર્તન માટેનો મત’ ગણાવી રહ્યું છે. ભૂતકાળમાં, જ્યારે પણ મતદાન 5%થી વધુ વધ્યું છે, ત્યારે ત્રણ વખત સરકાર બદલાઈ છે. દા.ત., 1969માં 7% મતદાન વધતાં કોંગ્રેસની સરકાર બદલાઈ ગઈ હતી અને બિહારમાં બિન-કોંગ્રેસી સરકારોની શરુઆત થઈ હતી.

બિહારમાં ફરી સત્તા પલટાની ચર્ચા

વધેલા મતદાનને કારણે NDAની ચિંતા વધી છે, કારણ કે ભૂતકાળમાં વધેલા મતદાનથી સત્તા પરિવર્તન થયું છે. જેમકે 1980ની ચૂંટણીમાં 7% મતદાન વધતા સત્તા બદલાઈ હતી અને 1990માં 5.7%ના વધારાથી કોંગ્રેસની સરકાર દૂર થઈને જનતા દળની વાપસી થઈ હતી. આ આંકડાઓ જોતાં બિહારમાં ફરીથી સત્તા પલટાઈ શકે છે તેવી ચર્ચા છે. જોકે, NDAને આ વધેલા મતદાનથી જીતની આશા છે, કારણ કે આ વખતે મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે, જેમને નીતીશ કુમારના સમર્થક માનવામાં આવે છે.

આ પણ વાંચો: હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય

મહિલાઓના ઊંચા મતદાનથી NDAને આશા

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મહિલાઓએ પુરુષો કરતાં 9% વધુ (71.6%) મતદાન કર્યું છે, જ્યારે પુરુષોનું મતદાન 62.8% રહ્યું છે. મહિલાઓને નીતીશ કુમારના સમર્થક વર્ગ તરીકે જોવામાં આવતી હોવાથી, NDAને આશા છે કે આ વધેલા મતદાનનો લાભ તેમને મળશે. તેમ છતાં, પરિણામો ન આવે ત્યાં સુધી ચિંતાનો માહોલ યથાવત્ છે.

એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…
INDIA

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…

April 3, 2026
બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n…
INDIA

બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n…

April 3, 2026
રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…
INDIA

રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…

April 3, 2026
Next Post
ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડે જાગી, અધિકારીઓને સ્થળ તપાસ કરી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો…

ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડે જાગી, અધિકારીઓને સ્થળ તપાસ કરી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો...

ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે...

પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar…

પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo…

કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo…

4 months ago
વધુ એક પ્લેન ક્રેશ! કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત | Private Jet Crashes in…

વધુ એક પ્લેન ક્રેશ! કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત | Private Jet Crashes in…

2 months ago
ન્યાય મળે તે પહેલા જ દુનિયા છોડી ગઈ મણિપુરની દુષ્કર્મ પીડિત યુવતી, માતાએ ઠાલવી વેદના | Manipur Kuki …

ન્યાય મળે તે પહેલા જ દુનિયા છોડી ગઈ મણિપુરની દુષ્કર્મ પીડિત યુવતી, માતાએ ઠાલવી વેદના | Manipur Kuki …

2 months ago
સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a…

સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News