gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડે જાગી, અધિકારીઓને સ્થળ તપાસ કરી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડે જાગી, અધિકારીઓને સ્થળ તપાસ કરી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar : રાજ્યના રોડ-રસ્તાઓની ગુણવત્તા અંગે સતત ઊઠી રહેલી ફરિયાદો વચ્ચે, સરકારે અંતે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીએ ગુરુવારે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને માર્ગોના બાંધકામની ક્વોલિટીમાં કોઈપણ સંજોગોમાં બાંધછોડ નહીં ચલાવી લેવાની સ્પષ્ટ સૂચના આપી છે. જોકે, લાંબા સમયથી ખરાબ રસ્તાઓની સમસ્યા સતાવતી હોવા છતાં, સરકાર દ્વારા આ પગલાં મોડે મોડે લેવાયા હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમેન્ટ

અધિકારીઓને સ્થળ તપાસ અને રિપોર્ટનો આદેશ

બેઠકમાં મુખ્યમંત્રીએ શહેરી મહાનગરોના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડ પર ઉતરીને ફિલ્ડ વિઝીટ કરવા અને 30મી નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ સોંપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, જે રોડ-રસ્તાઓ તેમના મેન્ટેનન્સ-ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય, તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.

13થી વધુ કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ

સરકારનો દાવો છે કે માર્ગોના હલકી ગુણવત્તાના કામો કરનારા કોન્ટ્રાક્ટરો પર સખત શિક્ષાત્મક પગલાં લેવાયા છે. અત્યાર સુધીમાં 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં લેવાયા છે, જેમાં તાજેતરમાં જ 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડે જાગી, અધિકારીઓને સ્થળ તપાસ કરી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ 2 - image

રાજ્યના ખરાબ રસ્તાનો વડાપ્રધાનને થયો હતો અનુભવ

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા આવ્યા હતા, ત્યારે તેમને પણ રાજ્યના ખરાબ રસ્તાનો અનુભવ થયો હતો. ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન હેલિકોપ્ટરમાં ઉડાન ભરી શક્યા નહોતા, જેથી તેમને લોથલથી અમદાવાદ સુધીનો પ્રવાસ રોડ માર્ગે કરવો પડ્યો હતો. આ દરમિયાન, ખરાબ રસ્તાઓ અને અસંખ્ય ખાડાઓને કારણે PMના કાફલાની ગતિ ધીમી પડી હતી, જેણે ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલી નાખી હતી

ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડે જાગી, અધિકારીઓને સ્થળ તપાસ કરી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ 3 - image

આ પણ વાંચો: જૂનાગઢ અને ગીર સોમનાથના 5 કાશ્મીરી યુવકની અટકાયત, શંકાસ્પદ ગતિવિધિના કારણે કાર્યવાહી

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજી હતી. ત્યારે રાજ્યના રોડની ગુણવત્તા સુધરશે કે કેમ તે જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે...

પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar…

પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar...

અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | …

અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

7 months ago
અમદાવાદના જુહાપુરામાં ડમ્પર ચાલકનો કહેર, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત | ahmedabad sark…

અમદાવાદના જુહાપુરામાં ડમ્પર ચાલકનો કહેર, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત | ahmedabad sark…

6 months ago
ધારાસભ્યએ બસને પ્રસ્થાન કરાવતા સ્થાનિકોનો ચૂંટણી સ્ટન્ટ ગણાવી વિરોધ | MLA calls locals’ protest over…

ધારાસભ્યએ બસને પ્રસ્થાન કરાવતા સ્થાનિકોનો ચૂંટણી સ્ટન્ટ ગણાવી વિરોધ | MLA calls locals’ protest over…

7 months ago
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News