gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચેન્નાઈ ખાતે એશિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં એશિયાના 26 દેશના 3600 ખેલાડીઓએ ભાગ લીધો હતો  :અન્ય એક મહિલાએ પણ ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો  

જૂનાગઢ, : ચેન્નાઈ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય એશિયા માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પીયનશીપમાં જૂનાગઢના 86 વર્ષિય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ તથા સિલ્વર મેડલ મેળવ્યા હતા. જ્યારે અન્ય એક મહિલાએ ઉંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત તથા જૂનાગઢને ગૌરવ અપાવ્યું હતું.

તાજેતરમાં ચેન્નાઈ ખાતે 23મી આંતરરાષ્ટ્રીય માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ 2025 યોજાઈ હતી. જેમાં એશિયાના 26 દેશના 3600 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના 92 તેમજ જૂનાગઢ જીલ્લામાંથી ભાનુમતીબેન પટેલ, વનીતાબેન ગોંડલીયા, આરૂશીબેન સોલંકી, પલ્કેશભાઈ સોલંકી, હિનાબેન વાજા, રાજુભાઈ ભટ્ટ, નુતનબેન માલવીયા, ડેનીશભાઈ ડાંગર, જસ્મીનભાઈ ડાંગર, ઈરફાનભાઈ ગરાળા, નારણભાઈ ગોજીયા તથા કરશનભાઈ રાઠોડે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી 86 વર્ષિય ભાનુમતીબેન પટેલે 5,000 મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડ તેમજ 5,000 અને 1500 મીટર વોક સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે નુતનબેન માલવીયાએ ઉંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવી જૂનાગઢને ગૌરવ અપાવ્યું હતું. બંને મહિલાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેમ્પીયનશીપમાં મેડલ મેળવતા માસ્ટર એથ્લેટીક્સ એસો.ના પ્રમુખ, સિનીયર સિટીઝન મંડળના પ્રમુખે અભિનંદન આપ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

Next Post
માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત | tempreture below 0 in kashmir

આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…

આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L...

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘોડિયા તાલુકાના લીમડા ગામની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ | Student attempts suicide in…

5 months ago
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત | Continuous wildfire incidents in Himal…

3 weeks ago
હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત… ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર

10 months ago

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News