gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરા નજીકના ડબકા ગામે રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત | Biker dies after being …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
પાદરા નજીકના ડબકા ગામે રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત | Biker dies after being …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર દોડતા ભૂંડના કારણે અકસ્માતનો બીજો બનાવ બન્યો છે.  પાદરાના ડબકા ગામ નજીક ઇજાગ્રસ્ત થયેલા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત થયું છે.

પાદરા તાલુકાના મોહંમદપુરા ગામે રહેતા ૩૫ વર્ષના ગણપતભાઇ બુધરભાઇ  પરમાર ગત ૨૯ મી તારીખે બાઇક લઇને જતા હતા. ડબકા ગામ નજીક રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા બાઇક સ્લિપ થતા માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે વડુ પ્રાથમિક આરોગ્ય  કેન્દ્ર અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે મળસ્કે  તેઓનું મોત થયું હતું. જે અંગે વડુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,  જાંબુવા વુડાના મકાનમાં રહેતા દાજીભાઇ સોમાભાઇ પરમાર (  ઉં.વ.૬૦) તથા મદન ઝાંપા રોડ સોની વાડીમાં રહેતા દિનેશભાઇ મણીલાલ માછી ( ઉં.વ.૪૯) બે દિવસ અગાઉ ટુ વ્હિલર પર કામ માટે જતા હતા. તે દરમિયાન કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા પર ભૂંડ આવી જતા બંને રોડ પર પટકાયા હતા,જેમાં દાજીભાઇનું મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Next Post
અડધી રાત્રે લૂંટનો ખોટો મેસેજ કરી પોલીસને હાઇવે પર દોડાવી ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોને રોકી કન્ડક્ટર…

અડધી રાત્રે લૂંટનો ખોટો મેસેજ કરી પોલીસને હાઇવે પર દોડાવી ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોને રોકી કન્ડક્ટર...

દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

મધ્ય પ્રદેશથી બાઇક ચોરી કરવા આવતી ત્રિપુટી પૈકી એક ઝડપાયો | One of the trio coming from Madhya Prade…

મધ્ય પ્રદેશથી બાઇક ચોરી કરવા આવતી ત્રિપુટી પૈકી એક ઝડપાયો | One of the trio coming from Madhya Prade...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલીતાણામાં ભરતદાસ ગોંદડીયા બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે એક નવી પહેલ કરવામાં આવી સ્કૂલમાં અભ્યાસ કરતી …

6 months ago
પવન ઊર્જામાં ભારતની છલાંગ, ચીન અને US પછી ત્રીજા ક્રમે | India’s leap in wind energy third after Chi…

શેરબજારનો રૅકોર્ડ ઉછાળો ધોવાયો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનું ગાબડું, લાર્જકેપમાં મોટાપાયે પ્રોફિટ બુક…

1 year ago
ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪”નું શાનદાર સમાપન

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News