gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ આણંદ મનપાએ 3 કરોડના ખર્ચે ગજરાજ ફાયર ફાઈટર ખરીદ્યું | Karamsad Anand Municipal Corporation pur…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
કરમસદ આણંદ મનપાએ 3 કરોડના ખર્ચે ગજરાજ ફાયર ફાઈટર ખરીદ્યું | Karamsad Anand Municipal Corporation pur…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લામાં 6 મહિનામાં આગની 60 ઘટના

– મનપા પાસે અગાઉ 4 મોટા અને 3 મિની ફાયર ફાઈટર્સ હતા

– બે હજાર લિટરની ક્ષમતા, 6 નોઝલ સાથે ૨૨૫ ફૂટ દૂર સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂ કરી શકાશે

આણંદ: કરમસદ આણંદ મનપાએ રૂા. ૩ કરોડના ખર્ચે ૨૦,૦૦૦ લિટર પાણીની ક્ષમતા ધરાવતું ગજરાજ ફાયર ફાઈટર ખરીદ્યું છે. આણંદ શહેર સહિત જિલ્લામાં આગની મોટી ઘટના સમયે મદદરૂપ થઈ શકશે.

કરમસદ આણંદ મહાપાલિકા વિસ્તારમાં ૬ મહિનાથી આગ લાગવાની ૬૦ ઘટનાઓ બની છે. મનપા પાસે હાલ ચાર મોટા અને ૩ મીનિ ફાયર ફાઈટર્સ છે. ફાયર ફાઈટરની હાલ ૪ હજાર લિટર ક્ષમતાની ટેન્કરોના કારણે કટોકટીના સમયે પાણી ખાલી થઈ જતા ભરવા ફરી જવું પડતું હોવાથી આગ બુઝાવવામાં વિલંબ થતો હતો. પાલિકાએ રૂા. ૩ કરોડના ખર્ચે ૨૦ હજાર લિટર પાણીની ક્ષમતાવાળું ગજરાત ફાયર ફાઈટર ખરીદ્યું છે. જે ૨૨૫ ફૂટ દૂર ફોર્સથી પાણી ફેંકી શકતું હોવાથી કર્મચારીઓના દાઝવાના બનાવ અટકાવી શકાશે. ગજરાજમાં ૧૫ ફૂટ ઊંચે લાઈટિંગ ટાવર હોવાથી અંધકારની સમસ્યાઓ નિવારી શકાશે. કમ્પ્યુટર સંચાલિત ટેન્કરના કારણે ડિજિટલ એપથી પાણી કેટલું બાકી છે તેની ડ્રાઈવરને જાણ થઈ જશે. ૬ નોઝલ હોવાના કારણે આગ ઓલવવામાં ઝડપની સાથે કાબૂ મેળવવામાં પણ સરળતા રહેશે. આગ ઉપર કાબૂ મેળવવામાં મદદરૂપ થાય તેવા વિવિધ આધુનિક અને ઓટોમેટિક ઉપકરણો પણ ગજરાજ ફાયર ફાઈટરમાં ઉપલબ્ધ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
આણંદના જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું સરકારી જમીન કપાત પરથી બાંધકામ તોડી પાડવા નોટિસ | Notice to demoli…

આણંદના જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું સરકારી જમીન કપાત પરથી બાંધકામ તોડી પાડવા નોટિસ | Notice to demoli...

નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia...

મહુવામાં કાકા ઉપર હુમલામાં ભત્રીજીને છ માસ કેદની સજા | Niece sentenced to six months in prison for a…

મહુવામાં કાકા ઉપર હુમલામાં ભત્રીજીને છ માસ કેદની સજા | Niece sentenced to six months in prison for a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની ચેન લૂંટાઇ | Chain Snatc…

1 year ago
જામનગરમાં જોડીયાના નજીક કાચા રસ્તે ગઈકાલે મોડી સાંજે વેપારીને આંતરી લઈ લૂંટી લેવાયો : પોલીસ દ્વારા ન…

વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle…

10 months ago
‘AC ગાડી છોડી લોકોની જેમ રસ્તા પર ફરો તો ખબર પડે…’ AMC કમિશનરે અધિકારીઓને તતડાવ્યાં | AMC Commissi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News