gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે? ટ્રમ્પના અધિકારીએ જણાવી ‘ડેડલાઇન’ | america india america t…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે? ટ્રમ્પના અધિકારીએ જણાવી ‘ડેડલાઇન’ | america india america t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India America Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટેની વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી હોવાનો સંકેત અમેરિકાએ આપ્યો છે. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ બંને દેશો વચ્ચેની તાજેતરની ચર્ચાઓને ખૂબ જ સકારાત્મક ગણાવી.

પત્રકારો સાથે વાતચીત કરતાં અમેરિકન અધિકારીએ પુષ્ટિ કરી કે, વૉશિંગ્ટન નવી દિલ્હી સાથે પરસ્પર વેપાર સમજૂતી પર કામ કરી રહ્યું છે. સાથે જ ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને લગતી ચિંતાઓનું સમાધાન પણ કરવામાં આવી રહ્યું છે.  તાજેતરમાં ભારત સાથે અમારી ઘણી સકારાત્મક પ્રગતિ થઈ છે.

શું ભારત-અમેરિકા ટ્રેડ ડીલ આ વર્ષના અંત સુધીમાં ફાઇનલ થશે?

અમેરિકન અધિકારીએ ડીલ અંગે કહ્યું કે, આ વાટાઘાટોનું પરિણામ કદાચ આ વર્ષના અંત સુધીમાં મળી જશે.  મને લાગે છે કે તાજેતરમાં ભારત સાથે અમારી ઘણી સકારાત્મક વાતચીત થઈ છે. બે મુદ્દા પર વાત ચાલી રહી છે. ચોક્કસપણે, અમારી વચ્ચે એક પરસ્પર વેપાર વાર્તા ચાલી રહી છે, પણ રશિયન તેલનો મુદ્દો પણ છે, જેમાં અમે બજારમાં સુધારો જોયો છે. તેથી મને લાગે છે કે અમે થોડો રાહતનો શ્વાસ લઈ શકીએ, જોકે હજી ઘણું કામ બાકી છે. પરંતુ અત્યાર સુધીમાં ઘણી સકારાત્મક પ્રગતિ થઈ ચૂકી છે અને વર્ષના અંત સુધીમાં અમને વધુ પ્રગતિ જોવા મળી શકે છે.’

આ પણ વાંચો: Bypoll Election Results : બિહાર સહિત 7 રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાનું શરૂ

અમેરિકન વહીવટીતંત્ર ભારત સાથે બે સમાંતર મુદ્દાઓ પર કામ કરી રહ્યું છે. એક તો પરસ્પર વેપાર વાટાઘાટો: જેનો હેતુ સામાન્ય રીતે દેશો વચ્ચેના ટેરિફ અને બજારની પહોંચને સંતુલિત કરવાનો છે. તેમજ બીજું રશિયન તેલ: રશિયન તેલને લઈને ભારત પર દબાણ બનાવવાનો મુદ્દો.

2024માં અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર લગભગ 190 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગયો હતો અને બંને દેશોએ દ્વિપક્ષીય વાણિજ્યને વધારવાની વાત કરી છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે? ટ્રમ્પના અધિકારીએ જણાવી 'ડેડલાઇન' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …
INDIA

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …

May 14, 2026
VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…
INDIA

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…

May 14, 2026
મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…
INDIA

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

May 14, 2026
Next Post
પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in ...

દુબઈમાં ભારતના ગેંગસ્ટર્સની પહેલી ગેંગવોર! બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો | Dubai…

દુબઈમાં ભારતના ગેંગસ્ટર્સની પહેલી ગેંગવોર! બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો | Dubai...

પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ… જાણો હવે શું છે માંગ | Farmer Protests Resume in P…

પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ... જાણો હવે શું છે માંગ | Farmer Protests Resume in P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી | Trade deal between India and US…

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી | Trade deal between India and US…

4 months ago
રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…

રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…

3 weeks ago
વડોદરાના વાઘોડિયામાં પંચમહાલના યુવકનો મૃતદેહ મળ્યો, ચાર દિવસથી હતો ગુમ | Panchmahal youth body found…

વડોદરાના વાઘોડિયામાં પંચમહાલના યુવકનો મૃતદેહ મળ્યો, ચાર દિવસથી હતો ગુમ | Panchmahal youth body found…

4 months ago
વડોદરામાં અનેક જગ્યાએ ચોરી કરનાર બે રીઢા ચોર ઝડપાયા | Two habitual thieves who stole from many place…

વડોદરામાં અનેક જગ્યાએ ચોરી કરનાર બે રીઢા ચોર ઝડપાયા | Two habitual thieves who stole from many place…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News