gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ધિરાણ માંગને પગલે સીડી મારફત ભંડોળ ઊભું કરવાનો બેન્કોનો વ્યૂહ | Banks’ strategy to raise funds throu…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in Business
0 0
0
ધિરાણ માંગને પગલે સીડી મારફત ભંડોળ ઊભું કરવાનો બેન્કોનો વ્યૂહ | Banks’ strategy to raise funds throu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશના બેન્કિંગ ક્ષેત્રમાં થાપણ સામે ધિરાણનું પ્રમાણ ૮૦ ટકા જેટલુ ઊંચુ જોવા મળી રહ્યું છે ત્યારે આગામી ધિરાણ માગને પહોંચી વળવા બેન્કો માટે ભંડોળ ઊભું કરવાનું હાલમાં પડકારરૂપ બની રહ્યું છે. ભંડોળ ઊભા કરવાના વિવિધ સ્રોતો ઉપરાંત બેન્કો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ (સીડી) મારફત પણ વધુ ને વધુ નાણાં ઊભા કરી રહી છે.

બેન્કો દ્વારા પ્રમાણમાં નીચા વ્યાજ દર ઓફર કરાતા હોવાથી બચતકારો પોતાની બચત ઊંચા વ્યાજ પૂરા પાડતા સાધનોમાં રોકી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ૧૪ નવેમ્બરના પખવાડિયામાં સીડી મારફત રૂપિયા ૫૫૦૦૦ કરોડ ઊભા કર્યા છે જે ૧૯ સપ્ટેમ્બરના પખવાડિયામાં ઊભી કરાયેલી રકમ બાદ સૌથી ઊંચી રકમ છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા પ્રમાણે, ૧૪ નવેમ્બરના અંતે સીડી પેટેની બાકી પડેલી રકમનો આંક રૂપિયા ૫,૩૪,૬૧૭ કરોડ રહ્યો હતો. 

પોતાની ટૂંકા ગાળાની નાણાંકીય જરૂરિયાતને પહોંચી વળવા બેન્કો સીડી મારફત નાણાં ઊભા કરે છે. સાત દિવસથી એક વર્ષની મુદત માટે   બેન્કો સીડી જારી કરીને નાણાં ઊભા કરી શકે છે. 

અત્રે  ઉલ્લેખનિય છે કે ૩૧ ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં  કમર્સિઅલ બેન્કોમાં થાપણ થી ધિરાણનું પ્રમાણ પહેલી જ વખત ૮૦થી ઉપરના સ્તરે પહોંચી ગયું  હતું  જે બેન્કો થાપણ ઊભી કરવામાં પડકારોનો સામનો કરી રહી હોવાનું સૂચવે છે. દેશની આર્થિક પ્રવૃત્તિમાં સુધારા સાથે ધિરાણ માગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, ત્યારે થાપણમાં મંદ વૃદ્ધિ ધિરાણ માગને પહોંચી વળવાનું મુશકેલ બનાવી શકે છે, જેને પહોંચી વળવા બેન્કો  ભંડોળ માટે  સીડીનો સહારો લઈ રહી છે.   

રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે ધિરાણનો એકંદર આંક  ૩૧ ઓકટોબરના  પખવાડિયાના અંતે  રૂપિયા ૧૯૩.૯૦ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૪૧.૭૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…
Business

April 16, 2026
ફોરેન ફંડોની શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી : સેન્સેક્સ 1264 પોઈન્ટ ઉછળીને 78111 | Sensex jumps 1264…

સોનામાં તેજીની આગેકૂચ: મુંબઈ ચાંદી રૂ.અઢી લાખ: ક્રૂડ ઘટયા પછી ફરી વધ્યું | Bullish trend in gold : M…

Next Post
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે | 50% of employees will work from home to r…

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે | 50% of employees will work from home to r...

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P...

ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય..’ અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | allahabad high c…

7 months ago
રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

5 months ago
ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે : અમેરિકા સામે ગ્રીનલેન્ડમાં દેખાવો : લોકો સડક પર ઉતર્યા | Trump’s bully…

3 months ago
ઇલોરાપાર્કની SBIમાં 1.97 કરોડની હોમલોન લેવાના કૌભાંડમાં લોનધારક મહિલા પકડાઇ | Woman loanee caught in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News