gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડના નાની ભગેડી ગામમાં ખેડૂત મહિલાઓની તકરારના મામલે ચાર પાડોશીઓનો હુમલો : હાથ પગ ભાંગી નાખ્યા | …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
કાલાવડના નાની ભગેડી ગામમાં ખેડૂત મહિલાઓની તકરારના મામલે ચાર પાડોશીઓનો હુમલો : હાથ પગ ભાંગી નાખ્યા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા દિલીપભાઈ ઠાકરશીભાઈ વિરાણી નામના 55 વર્ષના ખેડૂત આધેડે પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે પાડોશમાં રહેતા ભુપત મોહનભાઈ તાળા, વિપુલ ભુપતભાઈ, કેવીન ભુપતભાઈ અને તેના એક સાગરિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પરિવારના મહિલા અને આરોપી પરિવારના મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેના મન દુઃખના કારણે ચારેય આરોપીઓએ એકસંપ કરી આ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

Next Post
આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને દંપતી સાથે છેતરપિંડી | Couple cheated on pretext of getti…

આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને દંપતી સાથે છેતરપિંડી | Couple cheated on pretext of getti...

વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો | Surat carrier arrested in…

વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો | Surat carrier arrested in...

ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી…

ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

1 month ago
એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે

6 months ago
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ આગળ વધ્યું એક પગલું : ચોક બજાર સ્ટેશન ડાઉન લાઈન ટનલનું બ્રેકથ્રુ સફળ | Sur…

7 months ago
ભારતમાં ૭૧ ટકા વિદેશી મૂડી રોકાણ દેશના પાંચ મોટા શહેરો પૂરતું સીમિત | 71 percent fdi in india goes t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News