gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં અનેક સ્થળોએ મ્યુ. કોર્પોરેશનની પાઈપોના દબાણથી લોકોને હાલાકી | People are suffering du…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં અનેક સ્થળોએ મ્યુ. કોર્પોરેશનની પાઈપોના દબાણથી લોકોને હાલાકી | People are suffering du…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં ફૂટપાથ પર વાહનોના પાર્કિંગ અને ગેરકાયદે લારી-ગલ્લા, પથારાના દબાણથી રાહદારીઓ પરેશાન છે. ત્યારે શહેરમાં અનેક સ્થળોએ ફૂટપાથ પર તથા રસ્તાની બાજુમાં મ્યુ.કોર્પોરેશનની પાણીની લાઈનોના છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ધુળ ખાઇ રહી હોય રાહદારીઓઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

 વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ ઠેર-ઠેર પાણી, ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેથી નાગરિકોને પ્રાથમિક સુવિધા માટેની સમસ્યાઓમાંથી રાહત થશે. જો કે, આ કામગીરી દરમિયાન ઘણી વખત મ્યુ.કોર્પોરેશનની બેદરકારીના કારણે જનતાને મુશ્કેલી ઉભી થાય છે. હાલ શહેરમાં ઘણા સ્થળોએ મ્યુ. કોર્પોરેશને પાણીની નવી લાઈનો નાખવાની યોજના હાથ ધરી છે.  પરંતુ અનેક વિસ્તારોમાં ફૂટપાથ ઉપર અથવા રસ્તા પર છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોર્પોરેશનની પાણીની લાઈનોના ઢગલા જોવા મળી રહ્યા છે. શહેરના સંગમ ચાર રસ્તાથી પંચશીલ ત્રણ રસ્તા સુધી છેલ્લા દોઢ વર્ષથી 100થી વધુ પાણીની પાઇપ લાઈનોના ઢગલો લોકોના ઘર તથા દુકાનો આગળ રાખ્યો છે. સોમા તળાવ વુડાના મકાન પાસે 40થી વધુ પાઇપલાઇનનો છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે. પ્રતાપ નગર ડભોઇ રોડ ઉપર છેલ્લા એક વર્ષથી 70થી વધુ પાઇપલાઇન માર્ગની બાજુમાં અસ્તવ્યસ્ત પડી છે. જેના કારણે ફૂટપાથ પર દબાણ થવા સાથે સ્થાનિક લોકો અને રાહદારીઓને મુશ્કેલી થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની પાઇપો ભંગારમાં ઊંચા ભાવે વેચાતી હોવાથી જૂની પાઇપો મ્યુ. કોર્પોરેશનના સ્ટોર રૂમમાં પહોંચતી નથી અને બારોબાર વહીવટ થઈ જતો હોવાની ચર્ચા પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
Next Post
વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો | A leopard attacked a woman bathing near …

વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો | A leopard attacked a woman bathing near ...

સુરત: ભાજપના કોર્પોરેટરે BLOની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ, ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ | …

સુરત: ભાજપના કોર્પોરેટરે BLOની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ, ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ | ...

જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જત…

જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placi…

અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placi…

3 weeks ago
વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

3 months ago
દિલ્હી અસુરક્ષિત ! માત્ર 27 દિવસમાં 807 લોકો ગુમ, 11 વર્ષમાં 60 હજાર બાળકો લાપતા | Delhi Unsafe 807 …

દિલ્હી અસુરક્ષિત ! માત્ર 27 દિવસમાં 807 લોકો ગુમ, 11 વર્ષમાં 60 હજાર બાળકો લાપતા | Delhi Unsafe 807 …

5 months ago
જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held

જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News