gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો | A leopard attacked a woman bathing near …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો | A leopard attacked a woman bathing near …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગીરગઢડા પંથકના એભલવડ ગામમાં ફફડાટ મહિલાના પુત્રએ હાકલા પડકારા કરી દીપડાને ભગાડયોઃ ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે ભાવનગર ખસેડાયા

ઊના, : ગીરગઢડા પંથકના એભલવડ ગામની સીમમાં વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને પ્રથમ ઊના અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા.  એભલવડ ગામની સીમમાં દુદાભાઈ શાર્દુલભાઈ ગોહિલની વાડી આવેલી છે. દુદાભાઈના પત્ની ગીતાબેન (ઉ.વ. 30)  વાડીમાં કામ પુરૂ કર્યા બાદ કૂવા પાસે પાણીની કુંડીમાં સ્નાન કરી રહ્યા હતા. આ સમયે અચાનક દીપડાએ આવી ચડી ગીતાબેન પર હુમલો કરી તીક્ષ્ણ ન્હોર ભરાવી પછાડી દીધા હતા. ગીતાબેને બુમાબુમ કરતા પુત્ર અજીતે દોડી આવી હાકલા પડકારા કરી દીપડાને ભગાડયો હતો. આ હુમલામાં ગીતાબેનને ગળા, ગાલ, જમણો હાથ અને પીઠ પર ગંભીર ઇજા પહોંચી હતી. તેમને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ઊનાની ખાનગી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
સુરત: ભાજપના કોર્પોરેટરે BLOની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ, ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ | …

સુરત: ભાજપના કોર્પોરેટરે BLOની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ, ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ | ...

જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જત…

જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જત...

જામનગરના નભોમંડળમાં રવિવાર અને સોમવારની રાત્રે નરી આંખે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશે | meteor sh…

જામનગરના નભોમંડળમાં રવિવાર અને સોમવારની રાત્રે નરી આંખે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશે | meteor sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

6 months ago
સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા | surat containe…

12 months ago
ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો…

1 year ago
‘તમારા પાપ દુનિયા જાણે છે’ બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણતો જવાબ | India Rejects…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News