gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: બિહારની બમ્પર જીત પર PM મોદીએ કહ્યું- ‘કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે’ | bihar ass…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
VIDEO: બિહારની બમ્પર જીત પર PM મોદીએ કહ્યું- ‘કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે’ | bihar ass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election Results 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં અત્યાર સુધીના વલણોમાં NDAને 160થી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે. 243 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત આંકડો 121 છે, અને NDA તેનાથી ઘણી વધારે લીડ મેળવી ચૂક્યું છે. બીજી તરફ વિપક્ષી મહાગઠબંધનના કારમી હાર થઈ છે.

બિહારમાં NDAની બમ્પર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટર પહોંચી ચૂક્યા છે. જ્યાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. મંચ પર વડાપ્રધાન મોદીની સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા છે. વડાપ્રધાન મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણ અને કર્પુરી ઠાકુરને નમન કર્યા હતા. તેમણે કહ્યું કે, મેં કર્પૂરી ઠાકુરજીના ગામથી ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું.

ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન મોદીનું સંબોધન

અમે લોકોના દિલ ચોરી કર્યા છે: PM મોદી

ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આ પ્રચંડ જીત, આ અતૂટ વિશ્વાસ… બિહારના લોકોએ ખૂબ જ મોટું કામ કર્યું છે. અમે NDAના લોકો, અમે તો જનતાના સેવક છીએ. અમે અમારી મહેનતથી લોકોને ખુશ કરવાનું ચાલુ રાખીએ છીએ, અને અમે લોકોના દિલ ચોરીને બેઠા છીએ. તેથી, આજે બિહારે જાહેર કર્યું છે: ફરી એકવાર, એનડીએ સરકાર.’

આજની જીતે એક નવો સકારાત્મક MY ફોર્મ્યુલા આપ્યો: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક જૂની કહેવત છે- લોહા લોહે કો કાટતા હે. બિહારમાં કેટલીક પાર્ટીઓએ તૃષ્ટિકરણવાળો MY ફોર્મ્યૂલા બનાવ્યો હતો. પરંતુ આજની જીતે એક નવો સકારાત્મક MY ફોર્મ્યુલા આપ્યો છે, જે મહિલાઓ(Mahila) અને યૂથ(Youth) છે. આજે બિહારના દેશા એ રાજ્યોમાંથી છે, જ્યાં સૌથી વધુ યુવાનોની સંખ્યા છે અને ત્યાં દરેક ધર્મ અને જાતિના લોકો સામેલ છે. તેમની ઇચ્છા, આકાંક્ષા અને તેમના સપનાઓને જંગલરાજવાળા જૂના અને સાંપ્રદાયિક MY ફોર્મ્યૂલાને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધા.

કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે હું જંગલરાજ અને કટ્ટા સરકારની વાત કરતો હતો તો આરજેડી પાર્ટી કોઈ વાંધો નહોતી ઉઠાવતી. જોકે, તેનાથી કોંગ્રેસ ચિંતિત થઈ જતી હતી. આજે હું ફરીથી કહું છું કે કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે. બિહારના લોકોને વિકસિત બિહાર માટે માટે મતદાન કર્યું છે. બિહારના લોકોને સમૃદ્ધ બિહાર માટે મતદાન કર્યું છે. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન બિહારની જનતા પાસે રેકોર્ડ વોટિંગનો આગ્રહ કર્યો હતો અને બિહારના લોકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. મેં બિહારના લોકોને NDAને પ્રચંડ જીત અપાવવાનો આગ્રહ કર્યો હતો, બિહારની જનતાએ મારો આ આગ્રહ પણ માન્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
Next Post
મૈથિલીની જીત… મનીષ કશ્યપ અને ખેસારીલાલ હાર્યા, જાણો બિહારના સ્ટાર ઉમેદવારોના પરિણામ | bihar electi…

મૈથિલીની જીત... મનીષ કશ્યપ અને ખેસારીલાલ હાર્યા, જાણો બિહારના સ્ટાર ઉમેદવારોના પરિણામ | bihar electi...

બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …

બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar ...

VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D…

VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે | Araval…

Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે | Araval…

5 months ago
બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri…

બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri…

5 months ago
2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

5 months ago
ગઢડા પોલીસ ઉપર દારૂ ભરેલી કાર ચડાવી દેનાર શખ્સને 3 વર્ષની કેદ | Man who rammed a car full of liquor …

ગઢડા પોલીસ ઉપર દારૂ ભરેલી કાર ચડાવી દેનાર શખ્સને 3 વર્ષની કેદ | Man who rammed a car full of liquor …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News