gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ ઉપર હુમલો | Pwúlúwan fefin ra atake pokiten ekkewe semirit ra …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ ઉપર હુમલો | Pwúlúwan fefin ra atake pokiten ekkewe semirit ra …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ ઉપર હુમલો 1 - image

ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ સાથે તકરાર કરી હતી અને યુવકની પત્નીને ધક્કો મારી નીચે પાડી દીધા પછી યુવકને લાકડીના ફટકા મારીને લોહી લુહાણ કર્યો હતો. આ બનાવમા મહિલાએ ભત્રીજાને ઘરે જા શું કરવા ચોકમાં રમે છે કહેતા મારા મારી થઇ હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે પડોશમાં રહેતી મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પડોશીએ મહિલાને યુવકની પત્ની ધક્કો મારી નીચે પાડયા ઃ લાકડીઓ મારતા યુવક લોહી લુહાણ ઃ ખોખરા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો

ખોખરામાં રામજી મંદિર સામે  રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક તથા મહિલા સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે  ગઇકાલે રાતના સમયે તેમની  ઘરના ઓટલા પર બેસીને પાડોશમાં રહેતી મહિલાઓ સાથે વાત કરતા હતા. જેમાં ૫ વર્ષનો બાળક  ઘરની આગળ ચોકમાં રમતો હતો. જેથી  આ ભત્રીજાને હવે ઘરે જા શું કરવા ચોકમાં રમે છે કહેતા પાડોશમાં રહેતા આરોપી અને તેની પત્નીએ તકરાર કરીનેે ઝપાઝપી કરવા લાગ્યા હતા. 

ત્યારબાદ પડોશીએ મહિલાના પિયરમાં ફોન કરીને તમારી બેનને સમજાવો જેમ તેમ બોલે છે તેમ કહેતા ફરિયાદીએ આરોપીને કેમ મારી સાસરીમાં ફોન કર્યો જે વાત કરવી હોય મારી સાથે કરો કહેતા  બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન ચાર લોકોએ ભેગા મળીને ઝઘડો કરીને દંપતીને ગાળો બોલીને દંડાથી દંપતિને માર માર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

July 13, 2026
रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

Next Post
રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત | Emon chon mas mi chinnap a kkuf…

રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત | Emon chon mas mi chinnap a kkuf...

સમા ના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ,ફ્લેટમાં ગોંધી રાખી માર મારીને ડાન્સ કરાવ્યો,પોલીસે છોડાવી | …

સમા ના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ,ફ્લેટમાં ગોંધી રાખી માર મારીને ડાન્સ કરાવ્યો,પોલીસે છોડાવી | ...

વાઘોડિયાના માણેકપુર ગામે પરિણીતાનો ઝેર પી ને આપઘાત | Suicide by consuming poison

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવકને ધમકાવી રિક્ષા ચાલકે રૃા. ૧૫૦૦૦,મોબાઇલ લૂંટી લીધો | A angei ewe moni me a sü lon efoch rikshaw

4 months ago
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર…

2 months ago
અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, 27 PIની બદલી, 8 લિવ રિઝર્વ PIની નિમણૂક | Ahmedabad Police Transfe…

5 months ago
વોલેટિલિટી વચ્ચે ઈક્વિટી ફંડોમાં હાથમાં રોકડ જાળવી રાખવાનો વ્યૂહ | A strategy to maintain cash in ha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News