gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો!’, હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
‘પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો!’, હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Farmers Protest Against HUDA : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો-ગ્રામજનો છેલ્લા એક મહિનાથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ઉગ્ર આંદોલન પર ઉતરેલા ખેડૂતોના આક્ષેપ છે કે, HUDAની કામગીરીથી ખેડૂતોની જમીન કપાતમાં જશે. સમગ્ર મામલે હિંમતનગરના બેરણા ગામમાં રવિવારે (5 ઓક્ટોબર) HUDAની વિકાસ યોજનાના વિરોધમાં ખેડૂતો-ગ્રામજનોએ બેસણું યોજ્યું હતું. 

હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં છેલ્લા ઘણાં દિવસોથી HUDAને લઈને ગ્રામજકો અને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં 11 ગામના લોકો એકઠા થઈને HUDAની વિકાસ યોજનાનું બેસણું કર્યું, આ દરમિયાન મોટી સંખ્યામાં હાજર બહેનોએ HUDAના નામના છાજિયાં લીધા હતા. તમને જણાવી દઈએ કે, અગાઉ દશેરાના દિવસે HUDAનું દહન કર્યું હતું. 

આ પણ વાંચો: 6 ઑક્ટોબરે ગુજરાત તરફ ફંટાશે ‘શક્તિ’ વાવાઝોડું, દીવ-વેરાવળના દરિયામાં કરંટ; જાણો ક્યારે પડશે વરસાદ

ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, ‘હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી. આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

Next Post
ધ્રોલ તાલુકાના રોજીયા ગામના યુવાનનો નદીમાં ઝંપલાવી આપઘાત : અભ્યાસનો ઠપકો કારણભૂત | A young man from …

ધ્રોલ તાલુકાના રોજીયા ગામના યુવાનનો નદીમાં ઝંપલાવી આપઘાત : અભ્યાસનો ઠપકો કારણભૂત | A young man from ...

ભેળસેળ સામે સુરતીઓનો ઉપાય : હોમ મેડ ઘારીનો ટ્રેન્ડ | Surat residents’ solution against adulteration:…

ભેળસેળ સામે સુરતીઓનો ઉપાય : હોમ મેડ ઘારીનો ટ્રેન્ડ | Surat residents' solution against adulteration:...

સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીના મોત બાદ 24 કલાકમાં નરભક્ષી દીપડો પાંજરે પૂરાયો | Girl dies in…

સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીના મોત બાદ 24 કલાકમાં નરભક્ષી દીપડો પાંજરે પૂરાયો | Girl dies in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરીક્ષાના ટેન્શનમાં એસિડ પી લેનાર વિદ્યાર્થીનું મોત | Student died after consuming acid due to exam …

1 year ago
ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય | Gujarat Samachar Director Smrutiben…

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટાં પડવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફા…

3 months ago
રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે | Delhi man arrested with country made …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News