gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના કનેરામાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપવાના આયોજન સામે વિરોધ | Protest against the proposed …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
ખેડાના કનેરામાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપવાના આયોજન સામે વિરોધ | Protest against the proposed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રામજનોએ જીપીસીબીને આવેદનપત્ર આપ્યું

– ગામની સીમમાં પ્લાન્ટ સ્થપાશે તો પર્યાવરણને જોખમ : પ્લાન્ટને મંજૂરી નહીં આપી પ્રતિબંધ મૂકવા માંગ

નડિયાદ : ખેડા તાલુકાના કનેરા ગામમાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપવાના આયોજન સામે ગ્રામજનોએ વિરોધ કર્યો છે. પ્લાન્ટને ગામમાં સ્થાપવાની મંજૂરી નહીં આપી તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે જીપીસીબીને ગ્રામજનોએ રજૂઆત કરી છે.

કનેરાના ગ્રામજનોએ સંગઠિત થઈ જીપીસીબીને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, ખેડા તાલુકાના કનેરા ગામના સર્વે નં.- ૧૧૯/પી અને ૧૮૦ ખાતે મેસર્સ શિવ કેમ સ્પેશિયાલિટી કેમિકલ્સ પ્રા.લિ. કંપની દ્વારા પ્રસ્તાવિત સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ ટેક્સટાઈલ ઓક્સિલરી પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરાઈ રહ્યું છે. કંપનીના માલિક દ્વારા અગાઉ આ પ્લાન્ટ ડાલિયા એજ્યુકેશન ફાઉન્ડેશન કેમ્પમાં સ્થાપવા માટેનું આયોજન કરાયું હતું. જોકે, હવે આ પ્લાન્ટ કનેરા ગામની સીમમાં સ્થાપવાની આયોજન થયું છે. ત્યારે પર્યાવરણ અને સ્વાસ્થ્યના જોખમ અંગે કનેરાના ગ્રામજનોમાં ભય ફેલાયો છે. પ્લાન્ટના કારણે થનારા સંભવિત નુકસાન અંગે ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે. પ્રદૂષણ ફેલાવનારો પ્લાન્ટ કોઈપણ ભોગે તેમના ગામમાં સ્થાપવામાં ના આવે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી પ્લાન્ટને મંજૂરી ના આપે તેવી તાકીદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

Next Post
બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન

ધ્રાંગધ્રા-કુડા નજીક પસાર થતી બ્રાંચ કેનાલ ઝાડી-ઝાંખરાંથી જર્જરિત | The branch canal passing near Dh…

ધ્રાંગધ્રા-કુડા નજીક પસાર થતી બ્રાંચ કેનાલ ઝાડી-ઝાંખરાંથી જર્જરિત | The branch canal passing near Dh...

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી...' બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

4 months ago
આણંદના સરદાર બાગમાં 338 મીટર વૉક-વેમાં જંગલી ઘાસ ઉગી નીકળ્યું | Wild grass grows on a 338 meter walk…

5 months ago
વિજાપુરમાંથી ઝડપાયેલા પનીરના સેમ્પલમાં મળી ભેળસેળ, ડિવાઈન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ | Fa…

રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News