gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના ઝોબાળા ગામે યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા, હત્યારાની શોધખોળ શરૂ | Surendranagar Zobala…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના ઝોબાળા ગામે યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા, હત્યારાની શોધખોળ શરૂ | Surendranagar Zobala…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar News: ગુજરાતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામ નજીક અજાણ્યા શખસે યુવતીને છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

હત્યા કર્યાં બાદ આરોપી ફરાર

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવતી ઝોબાળા ગામની રહેવાસી હતી અને રાણપુર ગામની એક કંપનીમાં કામ કરવા માટે નીકળી હતી. યુવતી જ્યારે કામ પર જઈ રહી હતી, ત્યારે એક અજાણ્યા શખસે તેને રોકીને છરીના ઘા ઝીંકીને હુમલો કર્યો હતો. ઘાતક હુમલાને કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદ શખસ તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ બનાવની જાણ થતાં જ ચુડા પોલીસની ટીમ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે યુવતીની હત્યા કરનાર શખસ કોણ હતો અને તેની હત્યાનું કારણ શું હતું, તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે આ ગંભીર ગુનો નોંધીને ફરાર હત્યારાને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. યુવતીની જાહેરમાં હત્યાની ઘટનાને પગલે ઝોબાળા અને રાણપુર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run …

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run ...

વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત | The series of incidents of break…

વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત | The series of incidents of break...

ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા | bhavnagar woman murde…

ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા | bhavnagar woman murde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com…

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com…

11 months ago
20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

12 months ago
મોડીરાતે એક વાગ્યે ડભોઇ રોડ પર ગલ્લા પર યુવકોની તોડફોડ | Youths vandalize a stall on Dabhoi Road at …

મોડીરાતે એક વાગ્યે ડભોઇ રોડ પર ગલ્લા પર યુવકોની તોડફોડ | Youths vandalize a stall on Dabhoi Road at …

1 year ago

સ્ટ્રેચ માર્ક્સ હટાવવાની સૌથી સરળ રીત: મોંઘી ક્રીમ પાછળ ખર્ચ કરવાનું છોડો, રસોડામાં જ છે 6 અકસીર ઈલાજ! | easy ways to remove stretch marks home remedies

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News