gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત | The series of incidents of break…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત | The series of incidents of break…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadoara Corporation : વડોદરામાં મકરપુરા એસ.ટી. ડેપો પાસે રસ્તો પહોળો કરવાની કામગીરીમાં મ્યુ. કોર્પોરેશનના વિભાગો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનના અભાવે ફરી એક વખત પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફટ સામે આવ્યો છે. 

વડોદરા શહેરના મકરપુરા એસ.ટી. ડેપોની સામેના ભાગે મ્યુ. કોર્પોરેશન દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ દરમિયાન કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વિપુલ માત્રામાં શુદ્ધ પાણીનો જથ્થો વેડફાયો હતો. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ અવારનવાર આ પ્રકારે પાણીની લાઈનમાં ભંગાણ થવાથી પાણીનો વેડફાટ થતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. રસ્તાની કામગીરી દરમિયાન સર્જાયેલા આ ભંગાણથી લાખો લિટર પાણી વહી જતા સ્થાનિક રહીશનું કહેવું હતું કે, લીકેજના કારણે પાણી વેડફાઈ જતા અડધા મકરપુરા ગામને પાણી મળ્યું નથી, આ અંગે કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટ જણાઈ આવે છે, જેથી કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક પગલાં ભરવા જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા | bhavnagar woman murde…

ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા | bhavnagar woman murde...

અમદાવાદમાં મોડી રાત્રે બેફામ કારચાલકનો આતંક, બે હોમગાર્ડ સહિત પાંચને અડફેટે લીધા; ચાલક કાર મૂકી ફરાર…

અમદાવાદમાં મોડી રાત્રે બેફામ કારચાલકનો આતંક, બે હોમગાર્ડ સહિત પાંચને અડફેટે લીધા; ચાલક કાર મૂકી ફરાર...

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેઇડ કાપડની વેપારી મહિલાની દુકાનમાં બે શખ્સોનો હંગામો મહિલાને મ…

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેઇડ કાપડની વેપારી મહિલાની દુકાનમાં બે શખ્સોનો હંગામો મહિલાને મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશથી 11 વર્ષની સગીરાનો અમદાવાદમાં 40 હજારમાં કર્યો સોદો! ચોકલેટની લાલચ આપી કર્યું હતું અપહરણ…

2 years ago
ઈરાન સાથે ક્રૂડ બિઝનેસ કરવો પડ્યો મોંઘો, અમેરિકાએ ભારતની એક સહિત છ કંપની પર મૂક્યા પ્રતિબંધ | why in…

1 year ago
નાંદોદના તત્કાલીન મામલતદારના રિમાન્ડ આજે પૂરા | Remand of then Mamlatdar of Nandod ends today

4 months ago
હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ | Red Sea & Hormuz Crisi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News