gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી, તેઓ દુનિયાને રાજનીતિ સમજાવે છે’, સુરતમાં બોલ્યા PM મોદી | PM…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
‘બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી, તેઓ દુનિયાને રાજનીતિ સમજાવે છે’, સુરતમાં બોલ્યા PM મોદી | PM…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

PM Modi in Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચ્યા હતા. આ અગાઉ તેમણે સાગબારામાં પૌરાણિક દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી હતી અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સુરતથી દિલ્હી જતા પહેલા સુરતમાં બિહારના વતનીઓને મળ્યા. ​​​​​​સુરત એરપોર્ટ ખાતે સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સુરત એરપોર્ટ બહાર વડાપ્રધાન મોદીનું બિહારના લોકો સ્વાગત કર્યું હતું. જણાવી દઈએ કે, બિહાર વિધાનસભામાં NDAનો વિજય થયો છે.

બિહારનો ઐતિહાસિક વિજય થયો: PM મોદી

સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘમછાથી સ્વાગત કરાયું હતું. અહીં તેમણે સભા સંબોધતા કહ્યું હતું કે, ‘બિહારનો ઐતિહાસિક વિજય થયો અને જો અમે સુરતથી આગળ જઈ રહ્યા હોઈએ અને બિહારના લોકોને મળ્યા વગર જઈએ તો તે પ્રવાસ અધૂરો લાગે છે. એટલા માટે ગુજરાતમાં રહેતા અને ખાસ કરીને સુરતમાં રહેતા મારા બિહારી ભાઈઓને હક બને છે, અને એટલા માટે મારી સ્વાભાવિક જવાબદારી પણ બને છે કે તમે લોકોની વચ્ચે આવીને આ વિજયોત્સવની કેટલીક પળોમાં હું પણ ભાગ લઉં.’

અમારો મૂળભૂત વિચાર રહ્યો છે- નેશન ફર્સ્ટ: PM મોદી

વડાપ્રધાને કહ્યું કે, ‘તમે પણ જાણો છો અને બિહારના લોકો પણ જાણે છે કે અમે તે પાર્ટી છીએ જ્યારે તમે અમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ કામ આપ્યું હતું ત્યારે પણ અમારે એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અમારો મૂળભૂત વિચાર રહ્યો છે- નેશન ફર્સ્ટ. આ જ મંત્ર અમારા માટે હિન્દુસ્તાનના દરેક ખૂણા, હિન્દુસ્તાનના દરેક રાજ્ય, દરેક ભાષા-નાગરિક… આ અમારા માટે પૂજનીય છે, વંદનીય છે. એટલા માટે બિહારનું પણ ગૌરવ કરવું, બિહારના સામર્થ્યનો સ્વીકાર કરવો… આ અમારા માટે ખુબ સહજ વાત છે. આ ચૂંટણીમાં NDA ગઠબંધને જે જીત મેળવી છે અને મહાગઠબંધન જે હાર્યું છે. બંને વચ્ચે 10 ટકા મતનો ફરક છે, આ ખૂબ મોટી વાત છે.’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી. બિહારના લોકો દુનિયાને રાજનીતિ સમજાવે છે. બિહારે જાતિવાદી રાજનીતિને નકારી દીધી છે. બિહાર આજે દુનિયાભરમાં છવાયેલું છે. તમે દુનિયામાં ક્યાંય પણ જાઓ, બિહારનું ટેલેન્ટ તમને નજરે પડશે. હવે બિહાર વિકાસની નવી ઉંચાઓ મેળવવાનો મિજાજ બતાવી રહ્યું છે. આ ચૂંટણીમાં તે મિજાજના દર્શન થયા છે. મહિલા-યુવાનો એક એવો MY કોમ્બિનેશન બન્યું છે, જેણે આવનારા દાયકાઓની રાજનીતિનો પાયો મજબૂત કરી દીધો છે.

ગત 2 વર્ષતી આ જમાનતી નેતા બિહારમાં જઈને જાતિવાદ-જાતિવાદનું ભાષણ આપી રહ્યા હતા. જેની તાકાતથી તેમણે જાતિવાદનું ઝેર ફેલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બિહારે આ ચૂંટણી જાતિવાદના આ ઝેરને સંપૂર્ણ રીતે નકારી દીધું છે.

આ મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસને દેશ અસ્વીકાર કરી ચૂકી છે. કોંગ્રેસ પાર્ટીમાં જે રાષ્ટ્રીય વિચારોથી મોટા થયેલા લોકો છે, એવો કોંગ્રેસનો ખૂબ મોટો વર્ગ… નામદારની હરકતોથી દુઃખી છે. કોંગ્રેસને હવે કોઈ બચાવી ન શકે, એવી સ્થિતિ થઈ ગઈ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
હું બાંગ્લાદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ’ : શેખ હસીના | I want t…

હું બાંગ્લાદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ' : શેખ હસીના | I want t...

‘મારું નિવેદન પાર્ટી-વિરોધી નહીં, દેશહિતમાં હતું…’, સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સ…

‘મારું નિવેદન પાર્ટી-વિરોધી નહીં, દેશહિતમાં હતું...’, સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સ...

ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર …

ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે..’, પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ | BJP…

‘દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે..’, પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ | BJP…

6 months ago
પાણીગેટ મર્ડર કેસનો આરોપી રિમાન્ડ પૂરા થતા જેલહવાલે | Panigate murder case accused sent to jail afte…

પાણીગેટ મર્ડર કેસનો આરોપી રિમાન્ડ પૂરા થતા જેલહવાલે | Panigate murder case accused sent to jail afte…

5 months ago
સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું | security guards went on strike in m…

સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું | security guards went on strike in m…

1 month ago

Explainer: 21મી સદીના એન્જિનિયરિંગનો ચમત્કાર, સમુદ્ર પર તરશે ‘ઓશનિક્સ બુસાન’ નામનું શહેર | Oceanix Busan: World’s First Floating Smart City to Tackle Rising Sea Levels and Global Warming

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News