gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MS University : એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને હવે ત્રણ નવી ભાષાઓ શીખવાનો મોકો મળશે. જેમાં ફ્રેન્ચ, પોર્ટુગિઝ અને સ્પેનિશ ભાષાનો સમાવેશ થાય છે.

 વર્તામન શૈક્ષણિક વર્ષથી જ નવા નિર્ણયનો યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ દ્વારા અમલ થવા જઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર અને ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલનું કહેવું છે કે, અત્યાર સુધી વિદેશી વિદ્યાર્થીઓને હિન્દી, ગુજરાતી,  અંગ્રેજી (જો તેમને અંગ્રેજી વધારે ના આવડતું હોય તો) તથા જર્મન ભાષા શીખવાડવામાં આવતી હતી. હવે તેમાં ઉપરોકત ત્રણ નવી ભાષાઓનો ઉમેરો થશે. વિદેશી વિદ્યાર્થીઓને આ ભાષાઓનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે. આ માટે લેવાતા વર્ગોમાં વિદ્યાર્થીઓને હિન્દી અને ગુજરાતી જેવી ભાષાઓની પાયાની જાણકારી આપવામાં આવે છે. જેથી તેઓ રોજિંદા જીવનમાં જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકે અને સ્થાનિક વાતાવરણમાં તેમને ભળવામાં સરળતા રહે.

 તેમના કહેવા પ્રમાણે સ્પેનિશ, પોર્ટુગિઝ અને જર્મન ભાષાના વર્ગો એટલા માટે શરૂ કરાયા છે કે, વિદ્યાર્થીઓ અન્ય દેશોની સંસ્કૃતિને પણ સમજી શકે. એમ.એસ.યુનિવર્સિટીમાં અત્યારે 528 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વર્ષે 128 નવા વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આફ્રિકાના વિવિધ દેશો તેમજ બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોના છે. તેમના માટે ભાષાના વર્ગો તા.13 ઓકટોબરથી શરૂ કરાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

May 26, 2026
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

Next Post
બિહાર ચૂંટણીઃ ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ | BJP’s second list for B…

બિહાર ચૂંટણીઃ ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ | BJP's second list for B...

પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે…’, સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c…

પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે...', સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c...

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ | defence …

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ | defence ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત | rajya …

2 months ago
VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા | Mangaluru K…

9 months ago
‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી …

નેશનલ હાઇવે નં.48 ઉપર આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરની આડમાં વડોદરા લઈ જવાતો બિયરનો…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News