gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સુરત તાલુકાના ચિખલી ગામના યુવાનની પસંદગી | A young man from Chi…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સુરત તાલુકાના ચિખલી ગામના યુવાનની પસંદગી | A young man from Chi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છેલ્લાં 13 વર્ષમાં અનેક ટૂર્ના.માં પ્રતિભા દર્શાવી : ડિસેમ્બરમાં યુએઇમાં આંતરરાષ્ટ્રીય ટૂર્ના.માં ભાગ લેશે

સાવરકુંડલા, : ઇન્ડિયન ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સાવરકુંડલાના ચીખલી ગામના યુવાનની પસંદગી થઇ છે. તે યુએઇમાં ડિસેમ્બરમાં યોજાનારી ક્રિકેટ શ્રેણીમાં ભારતીય ટીમમાં રમશે.  સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામના અને હાલ સુરત રહેતા પ્રતિભાશાળી યુવા ક્રિકેટર રાહુલ શામળભાઇ વાઘમશીની ભારતીય બહેરા – મુંગા ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. આ યુવા ક્રિકેટરે ભાવનગર તથા રાજકોટ ખાતે બહેરા મુંગા શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી ક્રિકેટ રમે છે. તથા ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટર તરીકે અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ ઉત્તમ પર્ફોર્મન્સ  દાખવ્યું છે. 

તેમની 13 વર્ષની ક્રિકેટ કારકિર્દી તથા પર્ફોર્મન્સને ધ્યાને લઇ ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં તેમની પસંદગી થઇ છે. તેઓ ડિસેમ્બરમાં યુએઇ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને રમશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

Next Post
રાજકોટના અટીકામાં દરોડો : 5 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો મળ્યા | Raid in Rajkot’s attic: 5 suspected Ka…

રાજકોટના અટીકામાં દરોડો : 5 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો મળ્યા | Raid in Rajkot's attic: 5 suspected Ka...

ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ MD તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના | Former MD of Gujarat Land Deve…

ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ MD તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના | Former MD of Gujarat Land Deve...

ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ | Ekkewe sasing ra viral eu sossotun turunuf…

ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ | Ekkewe sasing ra viral eu sossotun turunuf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેર અને બોરસદ તાલુકામાંથી 3 યુવતી ગુમ | 3 girls missing from Anand city and Borsad taluka

12 months ago
પ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન | A opalo an we aewin pupulu iwe a puluweni…

4 months ago
વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

8 months ago
સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી પસાર થતી ભોગાવો નદીમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય | The kingdom of the Jal…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News