gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ MD તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના | Former MD of Gujarat Land Deve…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ MD તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના | Former MD of Gujarat Land Deve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્ટની શરત ભંગની આશંકાને પગલે વડોદરામાં ગોરવા પોલીસે પકડેલા : મોરબીના 1 કરોડની જમીનના કેસમાં મોરબી નહિ છોડવાની કોર્ટની શરતનો ભંગ કર્યાની માહિતી હતી :મોરબી પોલીસ પહોંચે તે પહેલાં ખેલ થઇ ગયો

 વડોદરા/ મોરબી  : વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં લવાયેલા ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમડી દેત્રોજા મોરબી પોલીસ લેવા આવે તે પહેલાં તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના થઇ જતાં મોરબી પોલીસને ધક્કો પડયો છે.

સમગ્ર પ્રકરણની મોરબી અને પોલીસમાંથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, સરકારે બંધ કરી દીધેલા ગુજરાત જમીન વિકાસ નિગમના કૌભાંડોમાં પૂર્વ એમડી કનૈયાલાલ દેત્રોજાનું પણ નામ બહાર આવ્યું હતું અને તેમની સામે 6 વર્ષ પહેલાં કાર્યવાહી થઇ હતી.મોરબીથી મળતી માહિતી મુજબ, કનૈયાલાલ દેત્રોજા સામે વર્ષ- 2022માં જમીનના કેસમાં રૂ. 1 કરોડની છેતરપિંડી બદલ એક ગુનો નોંધાયો હતો.જેમાં તેમને આગોતરા જામીન મળ્યા હતા.

દરમિયાનમાં ગઇકાલે ગોરવા પોલીસને કનૈયાલાલ દેત્રોજા ગોરવાના સમતા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા હોવાની માહિતી મળતાં તેમને પોલીસ સ્ટેશન લવાયા હતા.પોલીસે મોરબી પોલીસને આ બાબતે જાણ કરતાં પોલીસ વડોદરા આવવા નીકળી હતી.

તો બીજીતરફ પકડાયેલા ઉપરોક્ત સિનિયર સિટિઝન શખ્સે તે પોતે કનૈયાલાલ દેત્રોજા નહિ હોવાની વારંવાર રજૂઆતો કરતા હતા અને ગભરામણ તેમજ છાતીના દુઃખાવાની ફરિયાદ કરતાં ગોરવા પોલીસે તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવાને  બદલે સારવાર લઇને પરત આવવા માટે સૂચના આપી જવા દીધા હતા.પરંતુ ત્યારપછી તેઓ પરત આવ્યા જ નહતા કે તેમનો પત્તો પણ લાગ્યો નથી.જેથી મોરબી પોલીસને ધક્કો પડયો હતો. મળતી માહિતી મુજબ,મોરબીના કેસમાં કનૈયાલાલને મોરબી નહિ છોડવાની શરત સાથે આગોતરા જામીન મળ્યા હતા.  જેથી આ શરતના ભંગ  બદલ તેમની સામે કાર્યવાહી થાય તેમ હતું.પરંતુ હવે મોરબી અને ગોરવા પોલીસ તેમને શોધવામાં લાગી છે.

કૌભાંડોને કારણે  બંધ કરાયેલા ગુજરાત જમીન વિકાસ નિગમમાં  6 વર્ષ પહેલાં દેત્રોજા સામે અપ્રમાણસર મિલકત  બદલ કાર્યવાહી કરવામાં આવી હતી : ACBએ રેડ પાડી ત્યારે પૂર્વ MD સહિતના લોકો પાસે 56 લાખ મળ્યા હતા

કૌભાંડોને કારણે સરકારે બંધ કરી દીધેલા ગુજરાત જમીન વિકાસ નિગમમાં કરોડોના ભ્રષ્ટાચારની એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, 6 વર્ષ પહેલાં એસીબીએ રેડ પાડી ત્યારે પૂર્વ એમડી કનૈયાલાલ દેત્રોજા,જોઇન્ટ ડાયરેક્ટર કેસી પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારી પાસેથી રોકડા રૂ.૫૬ લાખ કબજે લેવામાં આવ્યા હતા. પૂર્વ એમડી દેત્રોજા સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો કેસ પણ કર્યો હતો અને તેમાં અમદાવાદ,મોરબી સહિતના શહેરોમાં તેમની અને તેમના સગાં-સંબંધીના નામે 70 હેક્ટર જેટલી જમીન પણ હોવાનું ખૂલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ | Ekkewe sasing ra viral eu sossotun turunuf…

ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ | Ekkewe sasing ra viral eu sossotun turunuf...

ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep…

ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep...

ટ્રકની ટક્કરથી રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew taraku

ટ્રકની ટક્કરથી રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew taraku

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…

6 months ago
ખાડાના કારણે મોતને ભેટેલ યુવકનો શોકદર્શક ઠરાવ પસાર કરવાની માંગ સાથે વિપક્ષનો હોબાળો | Opposition cre…

ખાડાના કારણે મોતને ભેટેલ યુવકનો શોકદર્શક ઠરાવ પસાર કરવાની માંગ સાથે વિપક્ષનો હોબાળો | Opposition cre…

1 year ago
માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

10 months ago
સુરેન્દ્રનગર મનપાના દરજ્જામાં ફેરફાર કરતા ૪૦ ટકા જમીન કપાત થતાં નુકસાન | Loss due to 40 percent land…

સુરેન્દ્રનગર મનપાના દરજ્જામાં ફેરફાર કરતા ૪૦ ટકા જમીન કપાત થતાં નુકસાન | Loss due to 40 percent land…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News