gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના | Professor rob…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના | Professor rob…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News : ઇન્દોરથી કારમાં એકલા આવી રહેલા આસિ.પ્રોફેસરને કંપની માટે અજાણ્યા મુસાફરને સાથે બેસાડવાનું ભારે પડયું હતું. ઠગે તેમને  બેભાન  બનાવીને દાગીના અને ક્રેડિટ કાર્ડથી ટ્રાન્જેક્શન કરી 4 લાખ ઉપરાંતની ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ કરી છે.

ઇન્દોરની વિહાર કોલોનીના વતની અને હાલમાં વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં  વક્રતુંડ બ્લેસમાં રહી પારુલ યુનિ.માં આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કુશ ભુષણવારે પોલીસને કહ્યું છે કે, મારે કાર લઇને એક મેના રોજ વડોદરા આવવાનું હોવાથી કંપની મળે તે હેતુથી મુસાફર માટે ખાનગી એપમાં વિગતો મુકી હતી.જેથી સુખી નામના એક યુવકે મારો સંપર્ક કર્યો હતો.

હું અને સુખી ઇન્દોરથી નીકળ્યા બાદ દાહોદ ખાતે હોટલમાં બ્રેક લીધો હતો.જ્યાં સુખીએ સિગારેટ પીધી હતી અને મેં આઇસ્ક્રિમ ખાધો હતો.ત્યારબાદ સુખી એ હું કાર ચલાવી લઉં તેમ કહી કાર ચલાવી હતી.મને ઊંઘ આવી ગઇ હતી અને આંખ ખૂલી ત્યારે સાંજે મારી કાર ગોલ્ડન ચોકડી નજીક એક સાઇડમાં હતી.અંદર સુખી નહતો અને મારા હાથમાંથી ત્રણ વીંટી અને ચેઇન,મોબાઇલ અને એટીએમ,ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ નહતા.

બે ત્રણ દિવસ  બાદ મેં નવું સિમ લઇ મોબાઇલ ચાલુ કરતાં મારા ક્રેડિટ કાર્ડમાંથી 2.40 લાખના ટ્રાન્જેક્શન થયા હોવાનું જણાઇ આવ્યું હતું.જો કે આ બનાવની ફરિયાદ પાંચ મહિના પછી પોલીસે નોંધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…
GUJARAT

May 15, 2026
ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …

વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહે…

Next Post
નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક | In just seven …

નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક | In just seven ...

એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta…

એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta...

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ… RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ... RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્ટેનરની ટક્કરે બાઈક પર જતા દંપતીનું મોત : પૌત્રના જન્મની ખુશી માતમના ફેરવાઈ | hit by container whi…

4 months ago
તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…

5 days ago
ચાલતા જતાં આધેડને અડફેટે લેતા મોત ઃ વાહન ચાલક ફરાર | Middle aged man dies after being hit by car whi…

9 months ago
ગુજરાત HCનો ચુકાદો: ઓસ્ટ્રેલિયાની કોર્ટનો છૂટાછેડાનો આદેશ રદ કર્યો, કહ્યું- ‘અધિકાર માત્ર ભારતની કોર…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News