gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના ભરાડામાં ખાણ ખનીજના દરોડા બાદ રેતી ચોરી ફરી શરૂ | Sand theft resumes after mine raid in…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના ભરાડામાં ખાણ ખનીજના દરોડા બાદ રેતી ચોરી ફરી શરૂ | Sand theft resumes after mine raid in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 8 મી નવેમ્બરે તંત્રની ટીમે દરોડો પાડયો હતો

– ખાણ ખનિજ વિભાગે સીલ કરેલા હોડકુ અને હિટાચી મશીનનો ફરી ખનિજ ચોરીમાં ઉપયોગ થતો હોવાની ચચા

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના ધુ્રમઠ અને ભરાડા ગામે નદીમાંથી રેતી ચોરીનો કારોબાર વર્ષોેથી ચાલી રહ્યો છે. ગત તા.૦૮ નવેમ્બરના રોજ ખાણ ખનિજ વિભાગે ભરાડા ગામે નદીમાંથી થતી ગેરકાયદે રેતી ચોરીને લઇ દરોડો પાડયો હતો અને એક હિટાચી મશીન સહિત આશરે ૪૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

તંત્રના દરોડા બાદ ખનન માફિયા ફરી સક્રિયા થઇ ગયા છે. ભૂમાફિયાઓ દ્વારા ફરીથી ખાણ ખનિજ વિભાગે સીલ કરેલ મુદામાલનો ઉપયોગ ફરી નદીમાંથી ગેરકાયદેસર રેતી કાઢવા માટે શરૂ કરી દીધો હોવાનું જણાઈ આવ્યું છે. ખનિજ વિભાગના અને કાયદાનું ઉલ્લંઘન કરી ભૂમાફીયાઓ દ્વારા રેઇડ પાડયાના બીજા દિવસથી જ ફરી નદીમાંથી રેતીનું ખનન કરતા જણાઈ આવ્યા હતા. ખાણ ખનિજ વિભાગે શીલ કરેલ મુદામાલનો ફરીથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીના ખનન માટે ઉપયોગમાં લેવામાં આવતા ભૂમાફિયાઓને તંત્રનો પણ ડર ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આથી હવે ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યું ?

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. અહીં કોલસો, પથ્થર, સફેદ માટી અને રેતી સહિતના ખનિજોની દરરોજ લાખો ટન ચોરી થાય છે. સ્થાનિક તંત્ર દ્વારા માત્ર એકલ-દોકલ દરોડા પાડીને કાર્યવાહી દર્શાવવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …
GUJARAT

May 15, 2026
મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

Next Post
પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત

ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું | Powergrid company finally stop…

ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું | Powergrid company finally stop...

બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…

બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢ ખાતે મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો દર્શન માટે ઊમટયાં | Half a lakh devotees flocked to…

1 year ago
વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…

6 months ago
દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બૅન 500-1000ની નોટના ઘણા બંડલ મળ્યાં, ચારની ધરપકડ

5 months ago
માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News