gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, ‘કોલકાતા’ વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in INDIA
0 0
0
‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, ‘કોલકાતા’ વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્…
2
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Assembly Election 2026 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (India Defence Minister Rajnath Singh) ઉત્તર 24 પરગણા જિલ્લામાં બૈરકપુરમાં જનસભા ગજવી હતી. આ દરમિયાન તેમણે ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઉપરાંત તેમણે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું છે. 

પાકિસ્તાને 1971ની ઘટના ન ભૂલવી જોઈએ : રાજનાથ સિંહ

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે (Pakistan Defence Minister Khawaja Asif) આ વખતે છેક કોલકાતા સુધી હુમલા કરવાની ફોગટ ધમકી આપી હતી, ત્યારે આ મામલે આકરા પ્રહાર કરતાં રાજનાથ સિંહે કહ્યું છે કે, ‘પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આવું ભડકાઉ ભાષણ ન કરવું જોઈએ. પાકિસ્તાને 55 વર્ષ પહેલાની 1971ની ઘટના ન ભૂલવી જોઈએ, કારણ કે તે વખતે પાકિસ્તાને બંગાળ તરફ નજર નાખવાનો પ્રયાસ કર્યો હતો અને છેવટે પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા, જેમાં એક પાકિસ્તાન અને બીજું બાંગ્લાદેશ બની ગયું હતું. જો હવે પાકિસ્તાન ફરી બંગાળ પર નજર નાખશે તો આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે.’

આ પણ વાંચો : શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ

‘દીદીએ બંગાળને પાછળ ધકેલી દીધું’

રાજનાથ સિંહે તૃમણૂલ કોંગ્રેસના વડા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘મમતા દીદી છેલ્લા ત્રણ ટર્મથી રાજ્યના મુખ્યમંત્રી છે, પરંતુ તેમણે પોતાના બંગાળના લોકો માટે શું કર્યું? તેમણે માત્ર અત્યાચાર કર્યા છે. તેમણે દેશના અન્ય રાજ્યોથી બંગાળને પાછળ ધકેલી દીધું છે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે ત્રણ ટર્મ બાદ બંગાળની હાલત બદતર કરી નાખી છે.’

આ પણ વાંચો : LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ | Govt Doubles 5kg F…

LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ | Govt Doubles 5kg F...

શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ | Srinagar Police…

શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ | Srinagar Police...

અમરેલી: લાઠીના ચાવંડ રોડ પર વાડીમાં 12 કિલો લીલો ગાંજાની ખેતી ઝડપાઈ, SOG ત્રાટકી, એકની ધરપકડ | 12 kg…

અમરેલી: લાઠીના ચાવંડ રોડ પર વાડીમાં 12 કિલો લીલો ગાંજાની ખેતી ઝડપાઈ, SOG ત્રાટકી, એકની ધરપકડ | 12 kg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…

સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

1 year ago
આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

7 months ago
કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો મધ્ય-દક્ષિણ ગુજરાતમાં કેવો રહેશે માહોલ | Kutch Sauras…

કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો મધ્ય-દક્ષિણ ગુજરાતમાં કેવો રહેશે માહોલ | Kutch Sauras…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News