gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોટાદ ટાઉન પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ

– 4 વેપારીને શખ્સે વિશ્વાસમાં લીધા બાદ રોકડ અને સોનુ મેળવી વિશ્વાસઘાત કર્યો

ભાવનગર : બોટાદમાં સોની બજારમા આંગડીયા પેઢી તરીકેનુ કામ કરતા હોય જે સોની બજારમાંથી કાચુ સોનુ લઈ જઈ શુધ્ધ સોનુ કરી આપતા શખ્સે ચાર સોની વેપારીને વિશ્વાસમાં લઈ સોની વેપારી પાસેથી સોનુ અને રોકડ રકમ લઈ વિશ્વાસઘાત કરી રૂ.૩૬.૩૯ લાખની છેતરપિંડી આચરી હતી.

બોટાદના ભાવનગર રોડ સીતારામનગર-૧ ખાતે રહેતા અને જ્વેલરીની દુકાન ધરાવતા કિર્તીભાઇ ઘનશ્યામભાઈ રાછડીયા, વિશાલ ભરતભાઇ રોજાસરા (રહે. બોટાદ એસ.ટી.ડેપોની પાછળ, અમી એપાર્ટ મેન્ટની બાજુમા, સ્વસ્તીક સોસાયટી, તા.જી.બોટાદ) ને છેલ્લા એક વર્ષથી ઓળખતા હોય અને વિશાલ સોની બજારમા આંગડીયા પેઢી તરીકેનુ કામ કરતા હોય જે સોની બજારમાંથી કાચુ સોનુ લઈ જઈ શુધ્ધ સોનુ કરી આપતા હોય અને કમિશન પેટે કામ કરતા હતા. જેથી કિર્તીભાઇ પાસેથી કાચુ સોનુ ૨૩૫ ગ્રામ રૂ.૧૮ લાખ તથા રોકડા રૂ.૧,૮૯,૬૦૦ મળી કુલ રૂ.૧૯,૮૯,૬૦૦ આપ્યા હતા ત્યાર બાદ કિર્તીભાઇએ સોનાની લગડી અંગે વિશાલ પાસે ઉઘરાણી કરી ત્યારે વાયદાઓ કરવા લાગ્યો હતો અને કિર્તીભાઇ રૂપિયા અને સોનુ પરત નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. તદુપરાંત વિશાલે વિપુલભાઈ ગુણવંતરાય વિરજાએ ૮.૫૦૦ કિલોગ્રામ ચાંદી તથા શુધ્ધ ચાંદીના ચોરસા નંગ ૦૪ જે બંનેની આશરે કિંમત રૂ.૬,૫૦,૦૦૦  તથા સમીરભાઈ હુસેનભાઈ સરકાર પાસેથી કાચુ સોનુ ૫૫.૩૭૦ ગ્રામ રૂ.૫,૦૦,૦૦૦ તથા જોહરઉદિનભાઈ હુસેનભાઈ સરકાર પાસેથી ૨૪ કેરેટ શુધ્ધ સોનુ ૪૯,૯૯૦ રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩૬,૩૯,૬૦૦ની છેતરપીંડી આચરી હતી. આ બનાવ સંદર્ભે કિર્તીભાઈએ વિશાલ વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
બાવળામાં નશાકારક કફ સિરપની 779 બોટલ ઝડપાઇ | 779 bottles of intoxicating cough syrup seized in Bavla

બાવળામાં નશાકારક કફ સિરપની 779 બોટલ ઝડપાઇ | 779 bottles of intoxicating cough syrup seized in Bavla

ખંભાતના વત્રા ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું | A young man from Vatra village in Khambhat r…

ખંભાતના વત્રા ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું | A young man from Vatra village in Khambhat r...

સ્થળ પરથી 02 જેસીબી, 06 ડમ્પર સહિત ફૂલ રૂ. 3.20 કરોડનો મુદામાલ કબજે કર્યો | 02 JCBs 06 dumpers inclu…

સ્થળ પરથી 02 જેસીબી, 06 ડમ્પર સહિત ફૂલ રૂ. 3.20 કરોડનો મુદામાલ કબજે કર્યો | 02 JCBs 06 dumpers inclu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

5 months ago
વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

1 year ago
સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં લાઇટ જતા ડોક્ટરોને ટોર્ચની મદદથી સારવાર કરવાનો વારો | Doctors in…

સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં લાઇટ જતા ડોક્ટરોને ટોર્ચની મદદથી સારવાર કરવાનો વારો | Doctors in…

11 months ago
સેન્સેક્સ 304 પોઈન્ટ વધીને 80540 | Sensex rises 304 points to 80 540

સેન્સેક્સ 304 પોઈન્ટ વધીને 80540 | Sensex rises 304 points to 80 540

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News