gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jaish Terror Module: જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યુલની તપાસમાં એક મોટી સફળતા મળી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે અનંતનાગમાં દરોડો પાડ્યા હતા અને પૂછપરછ માટે હરિયાણાની મહિલા ડૉક્ટરની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલી ડૉક્ટરની ઓળખ હરિયાણાના રોહતકની ડૉ. પ્રિયંકા શર્મા તરીકે થઈ છે, જે જીએમસી અનંતનાગમાં પોસ્ટેડ હતી અને માલખાનાગ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી.

પોલીસે એક મોબાઇલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કર્યું 

અહેવાલો અનુસાર, તપાસ દરમિયાન ફોન કોલ ટ્રેલમાં તેનું નામ સામે આવ્યા બાદ કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે તેના ઠેકાણા પર પહોંચી હતી. ઘટનાસ્થળેથી એક મોબાઇલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણાની ટીમ તેના પરિવાર અને અન્ય વિગતો વિશે માહિતી એકત્રિત કરી શકે છે.

અગાઉ, પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરમાં NIA દ્વારા અટકાયત કરાયેલા હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટીના MBBS વિદ્યાર્થી જાનિસુર આલમ ઉર્ફે નિસાર આલમને શનિવારે સાંજે પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યો હતો. તે લુધિયાણામાં રહે છે અને તેની માતા અને બહેન સાથે લગ્નમાં હાજરી આપવા માટે તેના પૈતૃક ગામ આવ્યો હતો.

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર

ઉત્તર પ્રદેશમાં 200 કાશ્મીરી વિદ્યાર્થીઓ રડારમાં 

ઉત્તર પ્રદેશમાં સુરક્ષા એજન્સીઓ પણ આ મોડ્યુલને લઈને સતર્ક છે. રાજ્યમાં લગભગ 200 કાશ્મીરી મૂળના મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો તપાસ હેઠળ આવ્યા છે. આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ઉત્તર પ્રદેશની વિવિધ મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે સંપર્કમાં છે જ્યાં કાશ્મીરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કાનપુર, લખનઉ, મેરઠ અને સહારનપુર સહિત અનેક શહેરો અને સંસ્થાઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જૈશ મોડ્યુલ સાથેના સંભવિત જોડાણોની તપાસ કરવા માટે એજન્સીઓ આ બધા સ્થળોને ઉચ્ચ-તપાસના મોડ પર મૂકી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર | 3 Naxals Including Notoriou…

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર | 3 Naxals Including Notoriou...

બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine…

બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine...

બિહારમાં ચૂંટાયેલા 90% ધારાસભ્યો કરોડપતિ, જાણો સૌથી ધનિક કોણ અને ગ્રેજ્યુએટ કેટલાં? | ninety percent…

બિહારમાં ચૂંટાયેલા 90% ધારાસભ્યો કરોડપતિ, જાણો સૌથી ધનિક કોણ અને ગ્રેજ્યુએટ કેટલાં? | ninety percent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

1 year ago
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત | Chhota Udepur Hi…

છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત | Chhota Udepur Hi…

4 months ago
સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી… બમણી થઈ ખાદ્ય તેલની કિંમતો, યુદ્ધની અસર ! | US Iran War Impact: Edibl…

સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી… બમણી થઈ ખાદ્ય તેલની કિંમતો, યુદ્ધની અસર ! | US Iran War Impact: Edibl…

4 weeks ago
મહારાષ્ટ્રમાં ફરી કંઇક મોટું થવાના એંધાણ, રાજ-ફડણવીસની મુલાકાત બાદ અટકળો તેજ | Ajit Pawar Reacts to …

મહારાષ્ટ્રમાં ફરી કંઇક મોટું થવાના એંધાણ, રાજ-ફડણવીસની મુલાકાત બાદ અટકળો તેજ | Ajit Pawar Reacts to …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News