gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોહિલવાડમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો ધમધમાટ, તૈયારીઓને આખરી ઓપ | Chaitri Navratri festival in full swing in Gohilwad preparations are in full swing

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
ગોહિલવાડમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો ધમધમાટ, તૈયારીઓને આખરી ઓપ | Chaitri Navratri festival in full swing in Gohilwad preparations are in full swing
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહાત્મ્ય

– ચૂંદડી, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ  અને પુજાપો સહિતની સામગ્રીઓની ખરીદી માટે સ્થાનિક વિવિધ બજારોમાં ભીડ જામી 

ભાવનગર : ગોહિલવાડમાં આગામી તા.૩૦ માર્ચને રવિવારે બેસતા માસથી ચૈત્રી નવરાત્રિ મહોત્સવની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. આ મહોત્સવ ઉજવવા માઈભકતોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ૩૦મીએ સવારથી જ વિવિધ માઈમંદિરોમાં માઈભકતોની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળશે. 

ભાવનગર શહેર અને જિલ્લાના પ્રાચીન અને અર્વાચીન માઈમંદિરોમાં તા.૩૦-૩ ને રવિવારે બેસતા માસથી ચૈત્ર નવરાત્રિ મહોત્સવની ભકિતમય માહોલમાં ઉજવણી કરાશે. માઈમંદિરોના ગર્ભગૃહ તેમજ પરિસરમાં ખાસ કરીને હવનના કુંડના આખરી સમારકામ, ચિત્તાકર્ષક રંગરોગાન કરી સમગ્ર સંકુલમાં લાઈટીંગ ડેકોરેશન સહિતની કામગીરી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે તેથી માતાજીની ચૂંદડી, શણગાર, પુજાપાની ઘટતી સામગ્રીઓ, પુજાપો, ફૂલહાર, પ્રસાદ,  સુકામેવા, મીઠાઈ અને ફરસાણ, રંગબેરંગી ઈલેકટ્રીક સીરિઝ, લેમ્પ સહિતની ખરીદી તેમજ ઓર્ડર બુકીંગ માટે બજારોમાં લોકોની ભારે ભીડ દ્રશ્યમાન થઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને બે યુવતીઓ સાથે રૂ. 10.60 લાખની છેતરપિંડી | vadodara nursing job…
GUJARAT

June 21, 2026
વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ | surat g…

Next Post
સેન્સેક્સ 148 પોઈન્ટ વધીને 75449 | Sensex rises 148 points to 75449

આણંદ સોજીત્રા રોડ ઉપરની સિટી પોઈન્ટ હોટેલ સીલ | City Point Hotel on Anand Sojitra Road sealed

કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને… | why car price increases again and again

કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને... | why car price increases again and again

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરાં પ્રહાર | waqf bill bul…

1 year ago
સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

5 months ago
ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t…

7 months ago
સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર | Coastal districts inundated wit…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News