gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ સોજીત્રા રોડ ઉપરની સિટી પોઈન્ટ હોટેલ સીલ | City Point Hotel on Anand Sojitra Road sealed

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
આણંદ સોજીત્રા રોડ ઉપરની સિટી પોઈન્ટ હોટેલ સીલ | City Point Hotel on Anand Sojitra Road sealed
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મનપાના આરોગ્ય વિભાગનું ચેકિંગ

– એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી, કિચનમાં ખૂલ્લી ગટર, જીવજંતુ, ગંદકી જણાઈ

આણંદ : આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલી સિટી પોઈન્ટ હોટેલમાં ચેકિંગ દરમિયાન એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. હોટેલના કિચનમાં ખૂલ્લી ગટર પણ જોવા મળી હતી. આરોગ્ય સાથે ગંભીર બેદરકારી બદલ હોટેલને સીલ કરી દેવાઈ છે.

આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે મનપા વિસ્તારની વિવિધ હોટેલો, રેસ્ટોરન્ટમાં જાહેર સ્વચ્છતા બાબતે ઝૂંબેશ સ્વરૂપે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું છે. તમાસ દરમિયાન આણંદ કલેકટર કચેરી અને જુના જિલ્લા સેવાસદનની વચ્ચે આવેલી હોટલ સિટી પોઇન્ટ ખાતે આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.  હોટેલ સીટી પોઈન્ટ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે સાફસફાઈ યોગ્ય ન હતી, ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો. એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ પણ મળી આવી હતી. રસોડામાં જીવજંતુઓ ફરતા જોવા મળ્યા હતા. કિચનમાં જ ગટર ખૂલ્લી જણાઈ હતી. રેસ્ટોરન્ટમાં તપાસ કરતા પાણીના નિકાલ અર્થે સ્ક્રીન ચેમ્બર બનાવવામાં આવી ના હોવાના કારણે ગંદુ પાણી ગળાયા વગર ગટરમાં જતું હતું, જે નાગરિકોના આરોગ્ય માટે જોખમીરૂપ હોવાથી તાત્કાલિક અસરથી આ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ૩૭૬-એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

Next Post
કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને… | why car price increases again and again

કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને... | why car price increases again and again

મોદી સરકારના દિગ્ગજ મંત્રીના બે ભાણેજના સામ-સામે ગોળીબાર, એકનું મોત, એક ગંભીર

UPIનું…

UPIનું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- ‘અતિ ઉત્સાહમ…

5 months ago
સેન્સેક્સ 239 પોઈન્ટ ઘટીને 81312 | Sensex falls 239 points to 81312

1 year ago
જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

7 months ago
MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન | Schedule …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News