gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

શહેરના નરોડામાં રહેતા અને નવરંગપુરામાં રહેતા યુવકને સરકારના કોઇપણ વિભાગમાં મનપસંદ સ્થળે નોકરી અપાવવાનું કહીને ભાવનગરમાં રહેતા દંપતિએ  ૨૫ લાખમાં ડીલ નક્કી કરીને ગુજરાતના રાજ્યપાલની સહી અને ગુજરાત સરકારના સિક્કા વાળો બનાવટી લેટર અને આઇ કાર્ડ મોકલીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે.

સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો 2 - imageશહેરના નરોડામાં આવેલા બાલાજી એન્ક્લેવમાં રહેતા  મયુરભાઇ જોષી નવરંગપુરામાં કરન્સી મેનેજમેન્ટનું કામ કરે છે. આશરે એક વર્ષ પહેલા તેમની મુલાકાત ૧૫ વર્ષ જુના  કોટુંબિક મિત્ર કોમલ ત્રિવેદી અને આનંદ ત્રિવેદી સાથે થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે તે હાલ ભાવનગર સુભાષનગર ખાતે રહે છે અને સરકારી નોકરી કરવાની સાથે સરકારી ભરતી સીધી નિમણૂંક કરવાની સત્તા ધરાવે છે. તેમણે મયુરભાઇને માત્ર ૨૫ લાખ લઇને કોઇપણ સરકારી વિભાગમાં ઉચા હોદાની નોકરી અપાવવાની  અને તેમની મનપસંદ જગ્યાએ પોસ્ટીંગ આપવાની ખાતરી આપી હતી.

જેથી મયુરભાઇએ વિશ્વાસમાં આવીને પહેલા ચાર લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બીજા અઢી લાખ રૂપિયા આપતા કોમલ ત્રિવેદીએ વોટ્સએપ પર એક ગુજરાત સરકારના સિમ્બોલ વાળો એક લેટર મોકલ્યો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહી અને સરકારનો સિક્કો હતો. સાથેસાથે જણાવ્યું હતુ ંકે આ પત્ર ખાનગી છે. જેથી કોઇને બતાવવો નહી. ત્યારબાદ મયુરભાઇને હ્યુમન રાઇટ્સ કમિશનનું આઇ કાર્ડ મોકલ્યું હતું.  પરંતુ, ત્યારપછી અનેક મહિનાઓ બાદ પણ કામગીરી ન થતા મયુરભાઇને શંકા ગઇ હતી અને તેમણે રાજ્યપાલના પત્ર અને આઇડી અંગે તપાસ કરતા જાણવામ મળ્યું હતું કે બંને બોગસ હતા. જેથી આ અંગે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…
GUJARAT

March 29, 2026
ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
Next Post
પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife...

લાઠી તાલુકાના મતિરાળાની સીમમાં રૂા.77.93 લાખનો ગાંજો પકડાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પણ લાગુ કરો અનામત: PM મોદીને પત્ર લખીને તેજસ્વી યાદવની માગ | tejaswi…

11 months ago
જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું | One way a…

8 months ago
વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall…

સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે | AMC to Train 6 Municipa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News