gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ફરી યોજાશે ફિલ્મફેર એવોર્ડ, કરન જૌહર-વિક્રાંત મેસીની હાજરીમાં થયા MoU | MOU with Gujarat G…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ફરી યોજાશે ફિલ્મફેર એવોર્ડ, કરન જૌહર-વિક્રાંત મેસીની હાજરીમાં થયા MoU | MOU with Gujarat G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

70th Filmfare Awards : ગુજરાતમાં સતત બીજીવાર ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યો છે. 70માં ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મીડિયા પ્રા. લિમિટેડ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી, ફિલ્મ મેકર કરન જૌહર અને વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા.

70મો ફિલ્મફેર એવોર્ડસ ફરી ગુજરાતમાં યાજાશે 

મુખ્યમંત્રી પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સનું ગુજરાતમાં આયોજન થવાથી લોકલ ઈકોનોમીને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્‍ટ જનરેશન પણ થઈ શકશે. ગુજરાતમાં 70માં ફિલ્મફેર એવોર્ડના આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ MOU મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. 

ગુજરાત પ્રવાસન નિગમના સચિવે જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મ જગતનો પ્રસિદ્ધ ફિલ્મફેર એવોર્ડ- 2025 ગુજરાતમાં બીજી વાર યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતે અગાઉ આઈસીસી વર્લ્ડ કપ, ફિલ્મ ફેર એવોર્ડ અને કોલ્ડ પ્લે   કોન્સર્ટ જેવી મોટી ઇવેન્ટની યજમાની પણ કરી છે.

કરન જૌહરે શું કહ્યું?

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરન જૌહરે કહ્યું હતું કે, જ્યારે આપણી ફિલ્મો નોમિનેટ થાય છે અને જીતીએ છીએ, ત્યારે તે આપણાં સૌ માટે એક ઐતિહાસિક પળ હોય છે. આમ ફિલ્મ ફેર એવોર્ડ્સ આપણા બધા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ગત વર્ષે મને ગુજરાતમાં 69માં ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. 

આ પણ વાંચો: YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક રૂટ

અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું હતું કે, ‘લેન્ડ ઓફ કલ્ચર’ તરીકે ઓળખાતા ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં મારા મિત્રો હોવાને પરિણામે મને આ રાજય પ્રત્યે વિશેષ લાગણી છે. મારી કારકિર્દીનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ પણ મને ગુજરાતની ધરતી ઉપર ગત વર્ષે ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં મળ્યો હતો અને આગામી વર્ષે પણ ગુજરાત ફિલ્મ ફેર એવોર્ડનું યજમાન બન્યું છે, તે મારા માટે ગૌરવ સમાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …
GUJARAT

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

May 25, 2026
શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…
GUJARAT

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

May 25, 2026
પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…
GUJARAT

પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…

May 25, 2026
Next Post
ગુજરાતમાં નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન: સામાન્ય જનતા માટે દંડ અને વગદારોને છૂટ? | Violation of numb…

ગુજરાતમાં નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન: સામાન્ય જનતા માટે દંડ અને વગદારોને છૂટ? | Violation of numb...

YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક…

YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક...

મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ | America Pandem…

મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ | America Pandem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

3 months ago
ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim…

ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim…

2 months ago
57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને સમર્થન આપતા ભારત ભડક્યું, આપ્યો જડબાતોડ જવાબ

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને સમર્થન આપતા ભારત ભડક્યું, આપ્યો જડબાતોડ જવાબ

1 year ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩૪૬ બેઠકો પર ૯૪૦ ઉમેદવારો | 940 candidates for 346 seats in local body el…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩૪૬ બેઠકો પર ૯૪૦ ઉમેદવારો | 940 candidates for 346 seats in local body el…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News