gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુરની સોસાયટીમાં દારૃ વેચાણ કરતી યુવતી ઝડપાઇ | A girl was caught selling liquor in Manjalpur

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
માંજલપુરની સોસાયટીમાં દારૃ વેચાણ કરતી યુવતી ઝડપાઇ | A girl was caught selling liquor in Manjalpur
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.16 શહેરના દક્ષિણ વિસ્તારમાં એલસીબીએ બે સ્થળે દરોડા પાડીને દારૃનો જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક પોલીસને પણ દારૃનો એક કેસ કરવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મકરપુરામાં મારેઠા ગામમાં લીમડી ફળિયામાં રહેતો આકાશ વિજય ઠાકોર દારૃનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે એલસીબી ઝોન-૩ના સ્ટાફે દરોડો પાડી આકાશ ઠાકોરને ઝડપી પાડયો હતો અને રૃા.૫૬ હજારનો દારૃનો જથ્થો મળી કુલ રૃા.૬૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં સુનિલ રાજપૂત (રહે.ખલીપુર ગામ) અને આશિષ ઉર્ફે રવિને ફરાર જાહેર કરાયા હતાં.

અન્ય બનાવમાં માંજલપુરમાં તુલસીધામ નજીક શ્રીકૃષ્ણનગર સોસાયટીમાં રહેતી સપના મુકેશ પરમાર ઘરમાં દારૃનો સંગ્રહ કરી વેચાણ કરે છે તેવી માહિતીના આધારે એલસીબી ઝોન-૩ના સ્ટાફે દરોડો પાડી સપનાને ઝડપી લઇ રૃા.૨.૨૫ લાખ કિંમતના ૫૭૨ બીયરના ટીન કબજે કર્યા હતાં. આ ગુનામાં આકાશ અશોક ઠાકરડા (રહે.ભાલીયાપુરા, તા.જી. વડોદરા)ને ફરાર જાહેર કરાયો છે. માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

જ્યારે માંજલપુર પોલીસે હેમંત જયંતી પટેલ (રહે.શિવાંજલિ સો., સાંઇ ચોકડી પાસે, માંજલપુર)ના ઘેર દરોડો પાડી રૃા.૨.૬૦ લાખની કિંમતના દારૃ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હેમંતે એક્ટિવામાં પણ દારૃ છૂપાવ્યો હોવાનું જણાતા પોલીસે એ કબજે કર્યો હતો. આ ગુનામાં રાહુલ રાજુ જોષી (રહે.વાડી) અને રવિ પાંડુરંગ કેસારકર (રહે.દાંડિયાબજાર) ફરાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi…

બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi...

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st...

પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા | Putin Netanyahu…

પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા | Putin Netanyahu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી

ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી

10 months ago
સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા | Surat …

સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા | Surat …

11 months ago
વિદેશ જતા પહેલા સાંસદોનું બ્રીફિંગ કરાશે, ડેલિગેશન સાથે ચર્ચા કરશે વિદેશ સચિવ વિક્રમ મિસરી | Foreign…

વિદેશ જતા પહેલા સાંસદોનું બ્રીફિંગ કરાશે, ડેલિગેશન સાથે ચર્ચા કરશે વિદેશ સચિવ વિક્રમ મિસરી | Foreign…

1 year ago
સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News