gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા | Putin Netanyahu…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in INDIA
0 0
0
પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા | Putin Netanyahu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પુતિને સામે ચાલીને ફોન કર્યો : તેમાં ટ્રમ્પની ૨૦ મુદ્દાની ગાઝા શાંતિ યોજના તેમજ સીરીયાની પરિસ્થિતિ વિષે પણ ઘણી વાત થઇ

નવી દિલ્હી: રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે શનિવારે ફોન ઉપર લંબાણ વાતચીત થઇ હતી. જેમાં ગાઝાને કેન્દ્રમાં રાખી મધ્યપૂર્વની ઘટનાઓ આવરી લેવામાં આવી હતી. તે ઉપરાંત ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને સીરીયાની પરિસ્થિતિ વિષે પણ વાત થઇ હતી.

રશિયાનાં વિદેશ મંત્રાલયે પણ આ અહેવાલોની પુષ્ટિ આપી હતી.

રશિયાની સરકારી સમાચાર સંસ્થા તાસ જણાવે છે કે ગાઝા પટ્ટીમાં બની રહેલી ઘટનાઓ વિષે તેમ જ યુદ્ધવિરામના અમલ વિષે તથા બંધકો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. (પુતિનનો અંગ્રેજી પર સારો કાબુ છે તેથી બંને વચ્ચે સરળતાથી અને સીધી રીતે વાતચીત થઇ શકી હતી)

બંને વચ્ચે સીરીયામાં સ્થિરતા સ્થાપવા માટેના માર્ગો વિચારાયા હતા. જ્યારે સૌથી વધુ ભાર તો બંન નેતાઓની ચર્ચામાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ ઉપર મુકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રોમાં અમેરિકન મિશને પ્રમુખ ટ્રમ્પના ૨૦ મુદ્દાના કાર્યક્રમનો વિધિવત સ્વીકાર કરતા. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિને અનુરોધ કર્યો હતો.

પ્રમુખ ટ્રમ્પની તે યોજના ઇઝરાયલ હમાસ વચ્ચે તત્કાળ યુદ્ધ વિરામ કરતા ઇઝરાયલી સેનાને ટુકડે ટુકડે ગાઝા પટ્ટીમાંથી દૂર કરવાનો પ્રયાસ છે. તે સાથે હમાસે બંધકોને પણ તત્કાળ મુક્ત કરવા અનુરોધ કરાયો છે. તેમજ ગાઝા પટ્ટીમાં ટેકનોક્રેટ્સની વચગાળાની સરકાર રચવા પણ સૂચન કરાયું છે. સાથે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગાઝાપટ્ટીને સૈન્ય મુક્ત કરવા તેમજ તેનાં પુનર્નિમાણ માટે ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ પીસ ગાઝા પટ્ટીના વહીવટ ઉપર દેખરેખ રાખે.

નેતન્યાહૂનાં કાર્યાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે આ પૂર્વે પણ શ્રેણીબધ્ધ મંત્રણાઓ થઇ હતી. તાજેતરની મંત્રણાઓમાં વિશેષત: પ્રાદેશિક મુદ્દાઓ વિષે ચર્ચા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ઠંડીમાં ધૂ્રજતું ઉ.ભારત : દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ પાક. રૂા. 265.45 ઉપર સ્થિર : ડીઝલ 6 રૂપિયા વધીને 284.44 સુધી પહોંચ્યું…

પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ પાક. રૂા. 265.45 ઉપર સ્થિર : ડીઝલ 6 રૂપિયા વધીને 284.44 સુધી પહોંચ્યું...

બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | Yaba tablets and heroin worth Rs 71 crore seiz…

1 year ago
વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…

10 months ago
સોનાચાંદીમાં ખાનગીમાં ધીમો સુધારો નોંધાયો

અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News