gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ની સુવિધાથી વિહોણા | More than 35 villages in …

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ની સુવિધાથી વિહોણા | More than 35 villages in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસ.ટી.ડેપોનો વહિવટ ખાડે ગયો, મુસાફરોને ભારે હાલાકી

– રાત્રીના સમયે શૌચાલયને તાળા મારી દેવામાં આવે છે, સત્તાધીશોની મનમાની સામે લોકોમાં નારાજગી 

રાજુલા : એસ.ટી. તંત્રના સત્તાધીશોની વહિવટી અણઆવડતના કારણે રાજુલા એસ.ટી.ડેપોનો વહિવટ સંપુર્ણપણે ખાડે ગયો છે. રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ડેપોની સુવિધાથી વિહોણા છે. આ ગામડાઓના લોકોએ છેલ્લા પાંચ વર્ષથી એસ.ટી.બસના દર્શન કર્યા નથી. તંત્રની લાપરવાહી સામે મુસાફરજનતામાં કચવાટ વ્યાપેલ છે.

અમરેલી ડીવીઝન તળે સંચાલિત રાજુલા એસ.ટી.ડેપોના મેનેજરની મનસ્વી કાર્યપધ્ધતિના કારણે મુસાફરો ગળે આવી ગયા  છેે. ઔદ્યોગિક એકમોથી ધમધમતા રાજુલા પંથકને સાંકળતી એસ.ટી.બસની ટ્રીપ એકાએક કોઈ નકકર કારણ વગર બંધ કરી દેવામાં આવે છે. આજથી થોડા દિવસો પૂર્વે રાજુલાથી બર્બટાણા રૂટની મીની બસ ધારાસભ્ય અને વેપારીઓના હસ્તે ઉદઘાટન કરાયુ હતુ. જે બસ સેવા આજથી બે દિવસ પહેલા બંધ કરી દેવાઈ છે. ડેપોમાં બે ફોકસ લાઈટ બંધ હાલતમાં છે. રાત્રીના સમયે શૌચાલયને તાળા મારી દેવામાં આવે છે. રાજુલા તાલુકાના એભલવડ, પીછડી, લોર, જીકાદરી, ધારાબંદર, વારાહ સ્વરૂપ, બાબરકોટ, વાંઢ, ભાકોદર, ધારાના, નેસવડ, ભયાદર, ઉચૈયા, રામપરા, ભેરાઈ, બાલાપર, મસુંદડા, કાગધામ, નવાગામ, છાપરી, ડોળીયા, ઉટીયા, જીંજકા, રામપરા-૨,સાંજણાવાવ, નાના અને મોટા મોભીયાણા, નેસડી, ખારી, ખેરાળી, ધારેશ્વર, ભંડારીયા, ચાંચબંદર સહિતના ૩૫ જેટલા ગામડાઓ આજે પણ એસ.ટી.ની સુવિધાથી વંચિત છે.તંત્રવાહકો દ્વારા મુસાફરોને અનુકુળ રૂટની સુવિધા ફાળવવાના બદલે ધમધમતા રૂટની સેવા મનમાની રીતે બંધ કરાય છે.આવા અનેક કારણોથી રાજુલા એસ.ટી.ડેપો એ ગ્રેડનો થતો નથી. જેથી મુસાફરોમાં સત્તાતંત્ર સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill...

જુગાર રમવાના સાધનો, 5 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | Gambling equipment Rs 5 000 cash and other i…

જુગાર રમવાના સાધનો, 5 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | Gambling equipment Rs 5 000 cash and other i...

સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ | Demand for providing water for irriga…

સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ | Demand for providing water for irriga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરન…

હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરન…

11 months ago
બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

1 year ago
તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district…

તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district…

7 months ago
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કંઇક કરો : સુપ્રીમ કોર્ટ | Supreme Court…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News