gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી | Gulab Singh Yadav App…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી | Gulab Singh Yadav App…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Politics News : આમ આદમી પાર્ટીએ ગુલાબ સિંહ યાદવની ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિમણૂક કરી છે. ગુલાબ સિંહે પાર્ટી દ્વારા આપવામાં આવેલી આ નવી જવાબદારી માટે AAP સંયોજક અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે. ગુલાબ સિંહ યાદવ એ જ વ્યક્તિ છે, જેમની ટિકિટ પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાપી હતી. હવે તેમને ગુજરાતમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.

‘ગુજરાતમાં એક નવું આંદોલન શરૂ થવું જોઈએ’

ગુજરાતના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા બાદ ગુલાબ સિંહ યાદવે તેમના એક્સ એકાઉન્ટમાંથી લખ્યું હતું કે, ‘એવું લાગે છે કે મારો ગુજરાત સાથે જૂનો સંબંધ છે – આભાર અરવિંદ કેજરીવાલ. તમે ફરીથી મારામાં વિશ્વાસ દાખવ્યો છે, હું શક્ય તેટલા બધા પ્રયાસો કરીશ. આ વખતે ગુજરાતમાં એક નવું આંદોલન શરૂ થવું જોઈએ, લોકો પોતે જ ભાજપને ઉખેડી નાખવા તૈયાર થઈ જશે.’ તેમણે AAPના એક્સ હેન્ડલ પર કરેલી પોસ્ટને રિ-પોસ્ટ કરતી વખતે આ વાતો લખી હતી.

આ પણ વાંચો : વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગુલાબ સિંહની ટિકિટ કરાઈ હતી

આ વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગુલાબ સિંહ યાદવની ટિકિટ કપાઈ ગઈ હતી. ગુલાબ સિંહ દિલ્હીની મટિયાલા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે તેમની જગ્યાએ પાર્ટીએ સુમેશ શૌકીનને ટિકિટ આપી હતી. મટિયાલા પરથી ભાજપે સંદીપ સેહરાવતને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે રઘુવિંદર શૌકીનને ટિકિટ આપી હતી. આ બેઠક પર સેહરાવતે જીત મેળવી હતી.

ગુલાબ સિંહ યાદવને ઘરે પડ્યા હતા EDના દરોડા

લિકર પોલિસી કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના સમર્થનમાં ગુલાબ સિંહ યાદવે (Gulab Singh Yadav) માર્ચ-2024માં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમને ઘરે દરોડા પાડ્યા હતા. તેમણે કેજરીવાલના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. ગુલાબ સિંહે સોશિયલ મીડિયા એક્સ (X) પર દિલ્હીના મુખ્યમંત્રીનો ફોટો શેર કરીને લખ્યું હતું કે ‘મોદી કા એક હી કાલ, કેજરીવાલ કેજરીવાલ’. 

આ પણ વાંચો : વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું | waqf amendm…

વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું | waqf amendm...

વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા | /bengal protest ag…

વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા | /bengal protest ag...

‘ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે’, ડીકે શિવકુમારના નજીકના નેતાનો…

'ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે', ડીકે શિવકુમારના નજીકના નેતાનો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…

10 months ago
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો | Rain in …

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો | Rain in …

11 months ago
ટેકનો ઇલેક્ટ્રોમેક કંપની વડોદરાથી શિફ્ટિંગના ભણકારા : 200 કર્મીઓની નોકરી ભયમાં, કામદારોનો હલ્લાબોલ |…

ટેકનો ઇલેક્ટ્રોમેક કંપની વડોદરાથી શિફ્ટિંગના ભણકારા : 200 કર્મીઓની નોકરી ભયમાં, કામદારોનો હલ્લાબોલ |…

5 months ago
નંદેસરી અને આસપાસ રહેતા હજારો લોકો અને ઉદ્યોગો હેરાન પરેશાન | people are facing traffic jam after na…

નંદેસરી અને આસપાસ રહેતા હજારો લોકો અને ઉદ્યોગો હેરાન પરેશાન | people are facing traffic jam after na…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News