gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: રાજ્યમાં સાયબર ગુનેગારો ખેર નહીં, આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ | Gujarat Launches …

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર: રાજ્યમાં સાયબર ગુનેગારો ખેર નહીં, આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ | Gujarat Launches …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Launches Operation Mule Hunt 2.0: ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમના વધતા જતા ગ્રાફ વચ્ચે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજીને કડક નિર્ણયો લીધા છે. જે અંતર્ગત આજથી (બીજી જૂન) રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ લોન્ચ કરીને સાયબર ગુનેગારો સામે એક વ્યાપક અને આક્રમક મોરચો ખોલવામાં આવ્યો છે.

મધરાત્રે હાઈલેવલ બેઠકથી સચિવાલયમાં દોડધામ

ગૃહમંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાતની હાઈપ્રોફાઈલ બેઠકને પગલે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે સળવળાટ જોવા મળ્યો હતો. રાજ્યના પોલીસ વડા સહિતના તમામ ટોચના પોલીસ અધિકારીઓ સચિવાલય ખાતે દોડી આવ્યા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ કમિશનરો (CP), રેન્જ આઈજી (IG) અને ડીઆઈજી (DIG) અને જિલ્લા પોલીસ વડાઓ (SP) સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે લાઈવ જોડાયા હતા અને પોતપોતાના વિસ્તારની વર્તમાન સુરક્ષા સ્થિતિ તેમજ સાયબર ક્રાઈમના કેસોનો ચિતાર ગૃહમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને મહિલા PSIએ ઢોર માર માર્યાનો આક્ષેપ, ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ

શું છે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’?

આ સમગ્ર ઓપરેશનનો મુખ્ય એજન્ડા ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને સાયબર માફિયાઓના આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરવાનો છે. સામાન્ય રીતે સાયબર ગુનેગારો સામાન્ય, ગરીબ કે લાલચુ લોકોના બેન્ક એકાઉન્ટ્સ (જેને ટેકનિકલ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવાય છે) ભાડે રાખતા હોય છે અને લોકો સાથે છેતરપિંડી કરીને મેળવેલા કરોડો રૂપિયા આ જ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતા હોય છે.

સાયબર ઠગાઈના પૈસા જે બેન્ક એકાઉન્ટ્સમાં જમા થાય છે, એવા તમામ શંકાસ્પદ અને ભાડે આપેલા એકાઉન્ટ્સને તાત્કાલિક ધોરણે ટ્રેક કરવામાં આવે. ભાડે આપેલા આ મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી ગુના આચરનારા અસલી માસ્ટરમાઈન્ડ અને તેમની આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવે.સાયબર ઠગાઈના આ કાળા કારોબારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને મહિલા PSIએ ઢોર માર માર્યાનો આક્ષેપ, …

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને મહિલા PSIએ ઢોર માર માર્યાનો આક્ષેપ, ...

મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસર…

મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-'પોલીસ કેસર...

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka’s Blue…

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka's Blue...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન

ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન

6 months ago
ગોત્રીની સોસાયટીના બંગલામાં કરૃણ બનાવ માતાની સામે જ કારનું વ્હિલ ફરી વળતા માસૂમ બાળકીનું મોત | 1 yea…

ગોત્રીની સોસાયટીના બંગલામાં કરૃણ બનાવ માતાની સામે જ કારનું વ્હિલ ફરી વળતા માસૂમ બાળકીનું મોત | 1 yea…

1 year ago
અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘સમર સ્પેશિયલ’ વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ …

અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘સમર સ્પેશિયલ’ વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ …

7 months ago
વડોદરા: ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો | Vadodara: A young man working in…

વડોદરા: ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો | Vadodara: A young man working in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News